પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૪
સામળ ભટ્ટ.

૩૮૪ સામળ ભટ્ટ અરે સીતા અધર્મ થાય છે, શ્રાદ્દતણી વેળા જાય છે; પિતૃ નિમુખ પાછા જશે, સકળ ધર્મતા ક્ષય થશે, ધસ મસ કરે ઉતાવળ ધણી, કરજેડી વાણુ સીતાએ ભણી; મહારાજ રખે મન સદેહ કરા, એ વાતના ન આણા ખરખરા. સાચું એટલું હું તમ સાથ, પિંડ આપ્યા મેં પિતૃ હાથ; સતેષ પામિને સહુકા વળ્યા, પિતુ લેાક માંહે તે ભળ્યા. રાજીવલેચનબયા રામ, સીતા ન હૈાય તમારાં કામ; ટા એ ખેલા છે. એટલ, એ હિસીના તેલ. જોઠ વચન સ્હેજે સારિયે, સાત જનમનું સુકૃત હારિયે; ભાગની લાગી દિસે છે ભૂખ, માટે મને ઉપજાવે સુખ, કાટિક વાત તરૂણી કહા તમે, એહ વાત ન માતું અમે; જુડી વાત એ રહેવા દે, કહી દર્ભ સામગ્રી લા. શ્રી સીતા કહું તમારી આણુ, તે હું એટલુ જૂઠી વાણુ; દશરથ પડ લઇને ગયા, તેના ચાર આ સાક્ષી થયા. ગંગા કેતકી અગ્નિગાય, તેના ચારે સાક્ષી થાય; પરફે શાખ તે પરમાણુજો, નહિં તાજીવતી જીડી જાણુજો. ચારેને પૂછ્યું શ્રી રામ, કાઈ ન ખેલ્યું તેણે ઠામ; નવ મેથ્યુ’ કાઇ તે ઘડી, સતી શિરામણ ઝાંખી પડી. ત્યારે પેલાં છાંનાં રહ્યાં, ત્યારે સીતને જૂઠાં કહ્યાં; કરી શ્રાદ્ધ માંડયાં શ્રી રામ,પિત ખેલિયા તેણે ઠામ. ફરી શ્રાદ્ધ યમ માંડયું તમે, તેણે કષ્ટ પામ્યાહુ અમે; સીતા શ્રાદ્ધ પ્રીતથી કરવુ, યલેટ પેટ અમારૂં ભરપુ ગયા પિતૃ કહી તે દીશ, ચઢી ભાત સીતાને રીશ. ઠે પાડી જો મુજને આપ, (તે) તમે ચારે પામેા શાપ; ગંગાને ઠંડું સુકાઇ જાએ, અગ્નિને હું સર્વે ખાઓ. કેતુને કહે આખરક, ભૂતળ માંહે ભમતી રે; કેતકી તુ નવ ખેલી દીશ, રખે ચઢે તું કાને શીશ, દાહરા. પામ્યાં શાપ ચારે જણાં, કીધું કુંડુ કામ; કરોડી ઊભાં રહ્યાં, જ્યાં ખેડા શ્રી રામ,