પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૫
પાનની વાર્તા.

પાનની વાત્તા. સમ્યક્ પ્રકારે સ્તુતિ કરે, ધરૈ હેતથી ધ્યાન; મનથી દીધાં માન. કરૂાસાગર કૃપાનિધી, શા માટે સાચુ* ન ખેલિયાં, ન પુરી સાચી શાખ; કો તેઢુ પામ્યાં તમા, વાંક તમારા લાખ ચોપાઇ, ગંગા કહે મે' જાણ્યુ એહ, રામ પખાળે મુજમાં દેહ; શ્રાદ્ધ કરે તે પાવન થાઉં, રામ રૂપિઆ જળમાં નાઉ. એવું જાણી ન ખાલ્યાં અમે, સત્ય વાત માતાજી તમે; અગ્નિ કહે મે નY' એમ, પરબ્રહ્મ ઉપર મુજને પ્રેમ. અગ્નિહાત્ર હામે જો એહ, તા પવિત્ર થાએ મુજ દેહ; કહે કેતકી મહિમા મળે, રામચંદ્ર એસે મુજ તળે. સ્પર્શ કરે તે પાવન થાઉં, સ્વર્ગ લોકમાં સ્હેજે કહે ધેનુ નહિ મ્હારા વાંક, મેં વિચારો અક્ષર ચારે પિડ મુને જો રામ, વ્હેાંચે કાડ થાયે મુજ એવું ચારે વચનજ કહ્યું, સવળું કરતાં અવળું થયું. પુણ્ય કાળ એ શ્રાદ્ધજ તા, શાપ થયા છે સીતા તણા; દાહરા. જાઉં આંક કામ; વરદાન શ્રી રામ કહે સીતા સુણા, પ્રસન થાએ તે આજ; આપા ચારને, તે, અમારી પાડ. ગંગા પાવન જગતની,ધેનુ જગતની માત; કેતકી વલ્લભ આપણે, અગ્નિ શુભ વચન જય સીતાતણું', કરિ ખાસે જે ફેક પ્રલે થાયે પક્ષકમાં, ચાખડ ચાદે શાપ થયે તેતા થયા, ફૂલ વધારે માન; સાક્ષાત. લેાક શ્રાદ્ધ્ સતી આપિયે, રૂડુ' કઇ એક દાન. ગુપ્ત વહેા ગંગા તમે), પ્રગઢ વડે નહિ પૂર; સહસ્ત્ર ગણા મહિમા તુને, ફૂલકૂ નિર્મળ દૂર. સકળ ભક્ષ હુતાશની, પવિત્ર સઘળે અપવિત્ર એક ચિતા તણાં, અધિકાર નહિ એ ઠામ. કામ; ૩૫