પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૮
સામળ ભટ્ટ.

૩૮. સામળ ભટ્ટ ઉત્તર આપે અધિપતી, સાંભળેા શાખા કાન કહ્યું કાળીએ ભાજને, તેહ લખ્યું છે. પાન. પ્રીત ગળી સાકર થકી, તપ ચંદ્રપે દીઠ; સત્ય વર્તું સાકર થકી, ગરજ અમૃતપે’ મીઠું, દાતા ગરૂએ મેહથી, માગણ તરથિ તુચ્છ, પવનથી શ્રેષ્ઠ. સૂમ લેાહ થકી કઠણ, મન દુષ્ટ કડા ઝેરથી, મૈત્ર વીથી તેજ; માન માંધું મણી થકી, ક્રોધ અગ્નિથી હૈ. અને જીવનથી અધિક, સંતાપ શ્રીમતથી સુખ; સ્વારથ તે સુતથી સગે।, કુનાર દેણુથી દુ:ખ, ચાપાઇ. પાંચ પ્રક્ષણા કાડૅ કરી, પાય જીગતે જાણુ, કરૂ પિતાને લાગી સાચી સુંદરી; આ પથી અમારા પ્રાણુ. એને દલ વશ મ્હારૂ થયું', પૂછ્યાા પરિઉત્તર કહુ'; પૃથક પૃથક્ ચારે ઘેર ગઇ, હકીકત પિતાને જૈ કહી. પથી કહે વરૂં નહિ અમા, હાથ પારકે આપ્યાં તમે; એસાણ્યા દુખિયે ખારણે, ` આવ્યા તે કારણે. ત્યારે પ્રમદાએ પ્રીયેા સાય, કે રાય વિક્રમ નર હાય; ઓળખ્યા આવ્યે ત્યારના એન, કમળપત્રમાં નિર્મળ નેન, અમૃત સરખો વારૂ વરણુ, તે કારણુથી હેઠા ચરણ; નિર્મળ મુખ મનેાહર ભતી, સાચા વિક્રમ પૃથ્વીપતી, વચને આંધી લીધા અમે, જે જાણેા તે કરો તમા, વિક્રમ કહે કરી એક કામ, પ્રકાશ કરી મા મારૂ નામ. દિવસ એક એ રાજી રહેા, પછે કહેવુ ધર્ટ તે કહેા; કાલ સાત પરિયાંને દીધ, વિક્રમે પંથ કહ્યો છે સીધ. એસાવ્યા બહાર તે તેડયેા સાથ, જેને વચન આપ્યું તું હાથ; ન આશુ વ્હીક કશી મનમાં, ગયા વાડીએ વેલે ત્યાંહ, નિશ ચરચા જોવા ત્યાં રહ્યા, ઠા છોડ જે સુકાઇ ગયા; કેમજ કામ થશે અમતણું, પામ્યા દુઃખ મનમાંહે બ્રહ્યુ.