પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૯
પાનની વાર્તા.

પાનની વાર્તા. ધરી દુઃખ સૂતે। જેટલે, સ્વમ એક લાધ્યુ તેટલે; ઊઠે ઊઠરે નિદ્રા તજી, કરે કાભ ભવાની ભજી. બળ હોય તે ભુતાવું યુદ્ધ, લાવ વિશ્ર્વ વાધણુનું દૂધ; નવપલવ એ વેલેા હતેા, આવ્યે વાધ વાડી અણુતે. ચગળ્યા વેલા ચાવ્યાં પાન, ચઢયુ ઝેર સુકું’ એ રાણુ; પય ને વાષણનું સીંચાય, નાગરવેલ નવપલ્લવ થાય. પછે પાન લેઈને વળા, મ્હાલે મેઠા તેને મળે; તમ વચન પળોઅેટલે, સુકી જશે વેલા તેટલે. છે જે પાનની આશા કરે, વહુ ખૂટે તે નિચે મરે; ધૃષ્ટ દેવ પોતાના આપ, સ્વમા માંડુ પડાવી છાપ. દુરસિદ્ધિયે સ્વપ્ને કહ્યું, અખૂકી જાગ્યેા નિદ્રા ગઈ, લક્ષણવતૅ સરવે લહ્યું; પ્રાત:સમેની વેળા થઈ. ધન્ય ધન્યરે મારી માત, તુજ વિણુ કાણુ કહે એ વાત; સાથે લીધેાતા રે જન, તેને મુ। વાડી વન. અહિયાં મેટા રજો તમે!, દિવસ ત્રણમાં આવું અમે; ખગ ચેાધારૂં કર્માં ધર્યુ, સ્મરણુ વીર વૈતાલનું કહ્યું. ગયા એક પરવતને પાડ, જે દેખીને ધ્રૂજે દાડ; શુ વાધની ઝાઝી હાય, મનુષ્ય નામ ન દીઠું કાય. પગલે વાધને પંથી ગયેા, બળવત એડ ઉપર જઇ રહ્યા; એક વાધણને ખીજો વાધ, હાયાં એકાંત થાનકને લાગ, શુક્ા આગળે ઊભા રહ્યા, છંછેડયા વાધ તુકારા કલા; આળસ મરડીને ઊઠિયા, જેમ ગયદ મદગલ ટિ ઊઠી તે આવ્યેા જેટલે, વિક્રમોન એલ્સે તેટલે; જોયા માનવ લઘુએ લાગ, વીર કહે સાંભળરે વાધ. ભૂધરના ભજનમાં ભળ્યા, પેાતાની માતાને મળ્યા; સુખ દુખ કહો પ્રીતે પાસ, મુકે આપ જીવ્યાની આશ. એવુ વચન કહ્યું જ્યાહરે, હથી શેર મેક્લ્યા તાહરે; પગ ખેંચીને ઊભે! રહ્યા, વળતી ખાલ રાજાને કહ્યું. માનવ રૂપ તું ચમ આવિયા, હિંમત જેર કયાંથી લાવિયે); નિકટ મેાત આવ્યું તુજ આજ, સાચુ` ખેલતાં શાની લાજ. તારૂ નામ કહે નહિં મને, બ્રહ્મહત્યાદિક પાતક તુતે; ૩૮