પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૨
સામળ ભટ્ટ.

૩૮૨ સામળ ભટ્ટ. મારે તે! એ સરખા તમા, સાચે ન્યાય ચુકવયે અમે; રાડ ન કરશા નુગતે જોઇ, તારૂ પય ને એવુ લેાહી. મારા તા તમે એ પુત્ર,શ્વર આણુ સાથે એ પુત્ર; તારે પય જોઇએ જેટલું, રૂધિર પાંચગણું તેટલુ દૂધ સવાશેર આપું આંચ, પા રુધિર એને શેર પાંચ; એટલે એનાં વચનજ પળે, દુધ લઇને પૃથ્વીપત વધે, કહી વાત જે નારી નામ, રાળ કહે થયું મુજ કામ; નીશા જાલ રાજાએ થાપિપુ’, પણ રૂદયાથી તે આપિયુ સતાખી બળવતા ખુદ, લિધું વારે વાઘણું દૂધ. કરી પ્રણામ તે પાછા વળ્યા, મિત્ર વાડીએ તેને મળ્યા; સીંચ્યા વેલા રાત્રી માન, મેડાં ત્યાંનાં પરભાતે પાત વીણ્યાં પાન વેલેથી ઘણાં, ભાગ્યાં દરિદ્ર ભાળી તણાં; સહસ્ત્ર પેઢી સુધી તે ખાય, વળતી તેને શી ચિંતાય. રાણીને ઘેર; પ્રીતે પાન લિધાં શુભ પેર, આબ્યા રાય નગર માંહે જાણ્યુ’ સહુ આજ, એ મહીપત માટે મહારાજ, દેવરૂપ દાતા પૂતળુ, અધિક ભાગ્યથી આવી મળ્યું; ઠામ ઠામ નર ને સહુ નાર, દરશન કરવા આવે દરબાર. ધન્ય ભાગ્ય તેનું ઘણું, પ્રયાણુ થયુ પૃથ્વીપત તણું; બાંધ્યાં તરીયા તારણુ ભારણે, ચારૅ ઢામ વિવાહ કારણે, રાજા કહે છયે ૩ડી રીત, પરણા આ પથીને પ્રીત; વચન બધાણી તે હા કહ્યું, કમળમુખા કરમાઇ ગયું. એસાચ્યાં ચારી જ્યાહરે, પુછ્યુ નારીને નરપતે તાહરે; શા માટે કરમાયુ ભૂખ, ભાગે ઇશ્વર તારી ભૂખ. દાહા. કહે કામની, ગરથ ઘણા છે દેશ; પૃથી તમે, વૃજ એના વેશ. છે કાળા ને ફૂબા, રાતેા દીસે રાંક; આપે! તે ઇશ્વર કહુ’, પણ મન મેટા વાંક. કરોડો પરણાવા