પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૬
સામળ ભટ્ટ.

૩૮ સામળ ભટ્ટ. શ્રીકારથી શિવજી થાય છે, શ્રીકાર સરવે કેવાય છે; શ્રી તે ભા ને શ્રી તે બાપ, વેદ પુરાણે કરચે છાપ, મુંગા શું ખેલે પારસી, અંધ શું દેખે આર્શી; પગે તે શું પર્વત ચડે, રકને હાથ રતન યમ ચડે. ગુણુ હીણા યમ ગગા ન્હાય, ગર્ધવ ાતી ગાયમ થાય; મૂરખ માયાને શું લહે, જેમ અગર ખરપીઠે વહે. શ્રી ગણપતિ દુદાળા દેવ, શુભ કામે પરથમ તુજ સેવ; ભૈરવ અટુક સંકટ ભાજણા, સેવક શિર ધનવંત ગાજણેા. અંનપૂરા અમૃત ભરે, દીન જનને દેવાંશી કરે; સાભળ કવિને કરૂણા કરી, બાળક જાણી બાંહે ધર. જોગ વાત ખેલાવા થા, કહુ પુણ્ય પરમાર્થ કથા; ચારૂ ચરિત્ર શ્રી રામ ચરિત્ર, પરમ મનહર પરમ પવિત્ર રૂડા પુણ્ય તણે મન રીઝ, બુદ્ધિ ગ્રંથ તણાં બહુ બીજ; શ્રીય નગર ગુર્જર સુનીધ, વાસવ પુરવત રિદ્ધી વિવિધ વા પુર વેગનપુર વાસ,વસે વિપ્ર કવિ સાભળદાસ; ડી કર્મની રેખા રતી, શેાલી રસનાએ સરસ્વતી, નિર્મળ જશ કીર્તિનિજનામ, સહિયળશિશમણિગુણનિધિ ગામ; લેવા કણબી લખવા લાજ, કાઉજી કુળ મેટા મારાજ, જશ ગઢિમા જગમાં જેહના, રખીદાસજી સુત તેહના; સભા સમરત ખેઠી છે જ્યાં, ક ત કવિની સાંભળી ત્યાં. વખાણ સાંભળ્યું વિપ્રજ તણુ, રખીદાસ રીઝયા મન ઘણું; તેડ્યા વિપ્ર ઘેર દેશ ભાન, સદેવ પમાડ્યા દઇ ધન ધાન. કહ્યું તમે માટા છે કિવ, નૈતમ વાત કથા કહેા નવી; પાવન થાય, વાધે પુન્ય ને પાતક જાય, જોઈ સકૃત માંહે થા, કહી પુરાણુ પરમારથ કથા; ભાધ પડિતે રોપ્યાં એ મૂળ, કાળિદાસ પામ્યા કુળ ફૂલ, બાજ રાયને મન ભાવિયુ', આધ અંત ચાલ્યુ' આવિયુ'; ભારે ગુણ ભૂપતના ભખ્યા, લેખ લાખ જ્યોતિષમાં લખ્યા. ભાજ પ્રબંધ ગ્રંથ ભારે ઘણા, તેલ ઘણા ત્યાં વિક્રમતા; હરિશ્ચંદ્ર બળ રાજા ધીર, તે. જાયે વિક્રમ વીર શ્રાતા વક્તા