પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૭
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. શુભ બુદ્ધિ સરસ્વતિયે દીધ, વિક્રમ વખાણુ કવિએ કીધ; ધારાનગર તા જે ધણી, ભોજરાજ મહિપતને ભણી. ત્રણ યુગના સત્યવાદી રાય, પુન્ય જોરથી બાંધ્યા પાય; ડકા દશે દિશાએ દીધ, લાયક પુરુષ તો જશ લીષ. પુર પુરના પંડિત પરવ, કવિત પ્રીતિ કાર્ડથી કરે; જેવી તેવી ભાષા ભાખ, કીર્તિ ગ્રંથ લખ્યા છે લાખ, દુહા ઊથલા ગાથા ગીત, સમશા સારી કેણુ કવિત્ત; હરિયાળી પેહેલી પરડે પાઠ, સાહિત્ય સેાળ કવિ ચારણ ભાટ. જાણે અજાણે નર કે નાર, ઊઁચ નીચ આવે દરબાર; પિંગલ ફિંગલ અલ અર્થ, નવુ કહ્યાથી પામે ગ. લેવા ગયા તે પાછા ક્, (તવ) હુકમ લાખ અઢીને કરે; એવાં કરે કોટિધા કામ, ખમણ ભાજ પડાવ્યું’ નામ, રાજ એક ધારાનું કરે, આણુ બધી અવનીમાં રે; વિશ્વ અધા માંડું વિખ્યાત, કહુ એક સક્ષેપે વાત. ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી, દુર્બળ ધર દુઃખે દામણી. અનાથ તેના ધરમાં ધણી, વગર ભણ્યા મહા મૂરખ ધણી. સ્વામી મૂર્ખ સાંભળ માહરા, કહુ અવગુણુ કેટલા તાહરા; બાજને સહુ લૂટી જાય છે, વાત કરી બ્રાહ્મણ વ્હાય છે. રાજા ભોજ પાસે જઈ આવ, જે આપે તે દ્રવ્ય તુ લાવ; તે કામનિના એક્ષ્ચા ક'થ, ચતુરા વિધા નહિ' મુજ ચંત. નવ આવડે સ્વસ્તિ કે સાબાશ,પરવરૂ’ ક્યમ પડિતજન પાસ; નતામાં હું ભાયા થાઉં, મૂર્ખ " ને પત્ત ગુમા દ્વારા ભાનિ કહે ભરથાર સુણુ, કાગળ આપ્યા કામની, આપ તુ વિત્ર ચાલ્યા વરણાગિયા, રાજ માનિ એઠી સભામાં સાથે; ભેજને હાથ. ઊભા સેવક જોવા સખી. જાતરા, ત્યાં ઊભા સભા મેજાર; ભેજનિ નાર. મેડિયે, રાજા આગળે, વનિતા ઢાળે વાય; દ્વિજ રાય, ૩૦