પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. નદીએ નાવ મુકાવયુ’, સાથી જોવા સેહેલ ; જળ ક્રીડા કરી આવિયે, માણુતા સુખમાં મ્હેલ. જોવા વિપ્ર જુગતે રહ્યા, ક્રોડ પ્રમાણુજ કીધ; કરમાંથી કાગળ લિધે, વાંચી જ્રયા વીધ. વિપ્ર વષ્ણુવજ મારૂ', ભલી કરી છે ભાખ; લખી શેખ કર આપિયે, સહેજે સવા લાખ. રૂષિ Èમાં રીઝિયા, શાભા કૌતક સગ; માનુની મહીપત તણી, વગડતી મરદ ગ. નામે નારી નરતકી, રામારૂપ નિધાન; વિદ્યા શિખે વગાડવું, પખાજ ગુણિજન ગાન. અદ્ભુત લીલા તે કને, લક્ષધા જીવે લેાક; જોવા વિપ્ર ઉભા રહ્યા, શાંત પામવા શાક. (તે) રામાએ રૂખી દીઠા, કાગળ દી। હાથ; માગી લીધા વાંચવા, સ્તુતિ દીઠી તે સાથ. નરખી હરખી નાર તે, વાંચ્યું વરણવ વિવેક; સવા લાખ ટકા તણી, ચૌફી આપી એક. વિષ પડયે વિમાસણે, ચકડાળ ફરતે'મેહુલમાં, વાણુ; જાણ ભત્રીજો શ્રી ભાજ, એટતા તે માંહ; ઝાઝા જન તે ત્યાં હતા, દિ। વિપ્ર તે ત્યાંહુ. મહારાજ કાગળ છે કશે, વાંચી જે એતે કવિત મારૂ કર્યું, જુગત પાતાની સવાલાખ સમરપિયા, અચરત પામ્યા બ્રહ્મ; મેહુલ માંહી કરતા કરે, કુછ્યુ આજ મુજ કર્મ. એટલે રાન્ન ભેજ નૃપ, દમ દેવાંશી દે; સભા સમીપે આવિયા, વરસતા હતા મેહ. બટા ચડી છે. ધનતી, વરસણુ શુભ વરસાત; ધણુક રીજમાં, વિષે જોઈ વાત. વિસ્મૈ શુમ્યા વિપ્ર તે, આતે ભેજ ભડ ભૂપ; આશિશ દેઇ ઊભા રહ્યા, રામ સરીખુ રૂપ રાય કોતક દીઠું કેડ જેવા ઊભા જોડ, રૂટ