પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૦
સામળ ભટ્ટ.

××× સામળ ભટ્ટ કાંહાંથી આવ્યા કાણુ છે, શા છે કાગળ હાથ; વિપ્રે આપ્યા વાંચવા, સ્તુતિ દીઠી તે સાથ, પ્રાગ વિના તે પરવરે, મુખ વિષ્ણુ ધણુ' ગાજત; શ્વેત છે ને વળી શામ છે, અજાચીક જાચત રાજા રિઝથા રૂખી ઉપર, વાંચ્યાં વેણુ વિવેક; સવા લાખ ટકા તણી, આપી ચીઠી એક. ચપાઈ. વિપ્ર તણી તે શા છે વાત, મુકે આઠમી તેમાં જેટલે, પેલી ચીઠી છેડે છે સાત; રાજાએ દીડું તેટલે. રાજાએ લીધી હાથમાં, પુછ્યુ વિનૈ શુભ સાથમાં; કાંથી ચીડી પાગ્યે સાત, મારા સમ કહે સાચી વાત. વિપ્ર કરજોડી ખાલિપેડ, મન તો પડદા ખેલિયા. કાગળ વાંચ્યા કામની, તેણે આપી પ્રધાન રમે છે સાગટે, ખીજી વૈદ વિવેક પડાઇ ઉડાડે પુત્ર તુજ, ત્રીજી ચીઠી તેણુ; કાલ ફેરવે તે કુંવર, ચાથી ચીઠી એણુ. વ્હાણુ ઉતરિને આવિયે, ચીડી આપી પ્રીત; મૃગ વગાડે માનુની, છઠ્ઠી રીત. ચકડાળે હીંચે ચતુર નર, સાતમી આપી ફાડ; આ ચીઠી આપી તમે, એમ કરિ એકઠાઠ, ભ્રાંત પડી મન ભેાજને, કીધું મૂજ કવિત્ત; શું સમજ્યાં સાતે જણાં, રીઝયાની શી રીત. સમીપ તેમાં સાતને, પુછી પટ તરે પેર; સવાલાખ આપ્યા શું સમજી, ગુણિજન આવ્યા ઘેર. રાણી કહે રાયજી સુણેા, પીયરને આવ્યે પુત્ર; તે વાતનુ' વરણવ કચું', આપ્યા સવાલખ ત. પગ વિષ્ણુ કાગળ પરવરે, મુખવિષ્ણુ ઘણું ગાજત; શ્વેત ઊપરે શામ છે, (હું) અજાચીફ જાચ'ત, એક '