પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૨
સામળ ભટ્ટ.

'

૪૦૨ સામળ ભટ્ટ. બ્રાહ્મણ કહે સુણ રાય”, હુ આવ્યા દરબાર. કાંઈએ સમજું ન કવિતમાં, મેકલિયા મુજ નાર. નારી તેડી નરપતે, દેખને ઝાં માન; કવિત મેકલ્યુ તે કામની, કહા અર્થ તે કાન. રામા કહે તે રેટિયા, અધિક વેકી અનાથ; કરતુભારા કર્મનાં, શાભાવ્યાં મુજ સાથે, પગ વિના રેંટિયા, મુખ વિષ્ણુ ઘણું ગાત્યંત; વેત ઉપર તે શામ છે, (હુ) અાસીક જાયત, રીઝયા રાય રૂખી પરે, કબુલ કવિત મે કીધ; પામ્યા બહુ રીધ. દામ અપાવ્યા આઠના, રૂખી એવી અગણિત નીધ તે, અપરમપાર અપાર; લાખ સેહેજે દિયે, દેવ રૂપ દાતાર, સવા સ્તવન કરે જો શારદા, સ્તવન કરે જો લેખ; વખાણુ કરે વ્યાકરણમાં, લડ઼ે ન લક્ષા લેખ. પૂરણ પુન્ય પ્રતાપી, અલૈાર્કિક આસન ઠ; ભૂમીમાંથી ભાજને, હતે આવ્યું હાથ. મુબારક મુરત શુભે, દાન ઘણેરાં દીધ; નગર ભાજન કરાવિયું, લાખેણા જશ લીધ ઘેર નિશાનજ ગડગડે, શાબિત ખાધી સૃષ્ટ; પિંગળ પાઠ પુરાણુની, વેદ શાસ્ત્રની વૃષ્ટ, સિહાસન શુભ શુદ્ધ કર્યુ, અક્ષત ન લીધ; આજ્ઞા માગી ઋષ્ટની, કેડે પ્રદક્ષિણા કીધું. ઉગમણા પગ જવ પડિએ, ભોજરાજ ભડભૂપ; એટલે ખેલી રેણુકા, જેનું રહે વેગળા રાયજી, ચતુર ન ધર તું ચરણ; કહું કરતુત વિક્રમતાં, તે તું સાંભળ કરણ, એ આસન ઈંદ્ર પુત્રનું’, (જેનું) પરદુખભજન નામ; આસન તે નર બેસશે, કરે તે સરખાં કામ. પ્રાણ કે જે પરકારણે, સ’કટહરણ્ શરીર; પરનાર સહેાદર પરાક્રમી, સતવાદી શુધ ધીર રૂપ અનૂપ.