પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૩
રૂપાવતીની વાર્તા..

રૂપાવતોની વાસ્તા. તે સરખા એશી શકે, તે મન ભાવે ભેગ; બીજે એસે આસને, તા ધૃહ વ્યાપે રાગ. ભેજ કહે સુણ્ ભામની, ગુણ વિક્રમતા ગાય; જયારથ કથા કહેા સેહેરે સ્વર્ગે જાવ. થાપાઇ. કહે રેણુકા સાંભળ રાય, મહીપત વિક્રમના મહિમાય; પરથમ કાળીદાસે લખ્યાં, ભામનીએ જે વાયક ભૂખ્યાં. ભાજ પ્રબંધ થયે જે ગ્રંથ, પુરાણુ મારગ પ્રીછમાપંથ; તે લક્ષણ સામળ ભટે લહ્યાં, રખીદાસજી આગળ કહ્યાં. વિવેક વાણી વિદ્યા વિલાસ, અધિક ચાતુરી પુન્ય પ્રકાશ; ભોજરાજ હુંકારો દીએ, વાર્તા રેણુકાજી કીએ. ખાણું લખ માળવ નિજનામ, શાભે શ્રી ઉજેણી ગામ; ક્ષપ્રા ત્રઢ ગંગાસમ તીર, કરું રાજવિક્રમ ભડવીર. ઈંદ્રપુત્ર તણા એ પુત્ર, શાભાન્યુ' સુરપતિ ધર સુત્ર; પ'ચ'ડ જીત્યા છે તેણુ, જ્યાતિષ શાખ લખાણી એલ્યુ. અદૂરણી તે। અવની કીધ, છતી બહુ જશ જગમાં લીધ; કરચાં પુન્ય પરાક્રમ કામ, સંકટ હરણ પડાવ્યું નામ. માંસડ લખ છે અશ્વ અનૂપ, ભારે અલત ભાગી ભૂષ; અઢી લાખ હસ્તીની લાહાર, મેધાડંબર અપરભાર. પંચાક્ષુ” લખ સેનાધુર્મ, લક્ષ બ્રહ્મ દરબારે જમે; કરે પાધૈિવ ચિંતામણ, નિત્યે આશિશ દે છે. ધણી. ખાણુ' લાખ સદાવ્રત કામ, ક્રૂરે આણુ જ્યાં ઠામેગ; ડલિક મેટા મુજરા ફરે, શત સહસ્ત્ર સામદ સચરે. વીસ હજારોં વડા વજીર, આડે લાખ ઉમરાવ અમીર; છતુ‘ સહસ્ત્ર નામેત્રપતી, ભાન પાન મેટા મહિપતી. મુતિપુરી અવંતી નીષ, સાચિ તિ શાભિત હરસીધ; ચોસઠ જોગણમાં એ ચદ્ર, સુર ગણુમાં રોૌભે જ્યમ ઈ કે. મહાકાલેશ્વર માટે દેવ,સુર સનકાદિક સરપતિ સેવ; દ્વાદશ જોતીલિંગ જોત, ઉજ્જૈણી નગર એવુ ઉધાંત. ૪૩