પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૪
સામળ ભટ્ટ.

′′ સામળભટ્ટ. સિધ ચોરાશી ખાવન વીર, ભશાણુ ગાંધરવુ તે તીક. અનેક બીજાં કાતક હાય, મહિમા કળી શકે નવ કાય. કરે આણુ ધારીતે ધર્મ, કરે નહીં કા કુંડાં કર્મ; વશિષ્ટ સરખા રૂડા રૂખી, રાય પ્રતાપે સહુ તે સુખી. સગાળ સરખા સહુ વાણિયા, દાંતા તે જ્ઞાતા યિા; ભાભારામ સભા કણપતી, ભાળા ભાવિક રૂડી રતી. ક્ષત્રીકુળ કેહેવાણા કરણુ, અધિપત અશરણુકા શર; વતાળ સરીખા ભારે ભાઇ, અધિપ પ્રતાપે નહીં ઉચાટ, ચાર ચઉદ વિદ્યા ગુણ જાણ, ભૂપત શ્રી ભલણના ભાણ; એવી વરણુ અઢારે વસે, ધર્મ ભાગ ઊપર મનસે. કદાચીત કા દુખિયા થાય, તે તે રાજ સમીપે જાય; લઇ દુઃખ સુખ કરૅ શરીર, નરપત ત્યારપછી લે નીર. લૂંટ ડિયાળાં ખાંધ્યાં ઘેર, દુખિયા આવિને દે તે ઠાર; ઉભા રાય સાંભળતાં રહે. આપેાઆથી લક્ષગું લહે. તેમાંનુ કહુ એક ચરિત્ર, પૂછે પ્રીછે થાઉં પવિત્ર, રામકથા રસથી રસ ઘણું, ચરિત્ર વારૂ વિક્રમતણુ', પરમારથ સમ કો નિહ પુન્ય, એથી સરવે ખીજું શૂન્ય. માળવ દેશના મદિંપતી, નૃસિંહપત નિજ નામ; સતવાદી સીમાડીએ, ગરૂવા ગુદાવે ગામ. સતવાદી શિરામણી, સાહસિક તેહ સુજાણ; સોળ કળા સંપૂરણે, ભલપણુ કૅરેશ ભાણુ. ચઉદ વિધા ગુણુ આગળ, અત્રિશ લક્ષણ બુદ્ધ; દાતા સુરદલ ડાહ્યા, શિવ પુજન અતિ શુદ્ધ. દ્રજીત એક પુત્ર છે, તે અશી અવતાર; સુંદર રૂપ સલક્ષણો, દૈવ ૨૫ દાતાર. પાટારી તે પાટવી, કર્યું સમેવડ કામ; સુબુદ્ધિ રૂપ સહામણા, સકળ ધર્મનું મ બીજું અર્ભક બાળકી, કનિધાન; કુંવરી રૂધ્રુવતી તે નામમાં, સતીશમણુ શામ.