પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તંt. એકાદશ વય અર્બુકી, અદ્ભુત રૂપ અપાર ચતુરા ગુણ સાગર ભરી, સકળ કળા ગુણુ સાર. કેશ સુરંગ સવા ગચ્છ, વેણી વાસુકિ નાગ; લલાટ સુંદર શૈભતુ, કુંવરીએ મા ભાગ- બ્રગુટી કામ કમાનશી, ધનુષાકાર ધરત; કુમકુમ કેશર કેરડી, સુંદર આડ કરત. અણિયાળ અશ્રત ભરી, કાજળ આંજી આંખ ભમરા પાંખ. ભમરાળી ભાન તણી, પાંપણ કાટ કંપેત સમી કહત, શ્રવણ કપેાળ કમળ વકારમાં, નાસા શીપ આકાર; શુક નિરધાર. રૂડા સ’ચ; ગુણવંચ. શાબિત તેણે સુંદરી, ટબકી શોભે બહુ લીલામણી, જળહળ પામે ઝાલ; ગેરે ગાય. ઉર આપત ઉમ’ગ અતિ, દાડમ બિલ્વ શ્રીકાર; પારિતક મદ્રાવરા, હૈાંશીલા શુભ હાર. કર સુંઢ સરખા શોભિતા, કર બેહુ કામની રત્ન; જડિત કર કનકચૂડલા, આભૂષણ બહુ અન્ય. ઉદર તા પેાયણુ પાનવત્, નાભી ક્ષણવંત; ત્રિવલી તરવેણી સમી, સુશાભિત આપત. ચાય ગયજ કામની, હુંસાગત દુધ હોય; કુટિલ’ શરી સમા, કળી ન શકે કાય. કેળ થંભ જધા જીગમ, પદ્મક જેવા પાય; પાની રંગે રતન સમ, રંભા રૂડી કાય. ચરણા ચાળી ચીર ચિત, સજ્યા સાળ શણુગાર; અંગે આભરણુ આપતાં, અપરભાર અપાર. હામ કામ મૃગલેાચની, પદ્મની પુર પરમાણુ; સતીશામણિ સાધવી, ચતુરા ચતુરસુજાણ, પદ્મની ગઈ પિતા કને, કાઇક સ`ભવ કાજ; વાત કરી વિંધા તણી, લક્ષગુ ધરતી લાજ શુક ચંચળ તલ કુળવી, શાબિત વેસર નાકે શૈભતું, પ્રશ્ન ઘણા ૪૦૫