પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ પિતાએ દિઠી પુત્રીને, સુરૂપ અનુપ અતીશ; એ કન્યાને જે વરે, જેણે પૂજ્યા ઈશ. ખેાળ કરાવુ’ ખાંત, જોવરાવુ જશવંત; એ સરખા ને એવડે, અતિશે રૂપ અતત. પૂછી વાત પ્રધાનને, પુછી રાણુતે રીત; પ્રીછા પુત્રજ પાટવી, જે શું પૂરણ પ્રીત. કન્યા કનકલતા સમી, રંભા સરખુ રૂપ; ધણી તેગ ધારી હવે, ભારે ભૂપત ભૂપ. કબુલ કરે જ્યાં કર્મ; આવ્યા ગુરુ તત્ક્રાં, ભારે રૂ। બ્રા. પાય નમ્મે તે પુરપતી, કહી વિસ્તારી વાત; એ કન્યા માં દેશું, કરજોડી કહે માત. ગુરૂ કહે સુણ ગુણનિધિ, એમાં કશા વિચાર; લખ્યા વિધાતા આંક છે, તે નરતે મેં નાર. છયું. વિચાર કરે છે વર તણે, એવે મેરૂગીરી સમાન, વારમાંહી વહી વ્યાપે; અકળિત બ્રહ્મ કળાય, અસ્થિરે સ્થિર કે થાપે. મૈત્ર નીર ચડે મેાભ, કદી પશ્ચિમ રવિ રહેણી; દક્ષિણ વહે ગુણુ ગંગ, સ’ગ લેહેાની દેણી, ઉલટસુલટ એમ સૈ ગતી, કાઇ કાળ થાએ કહીં; સામળ કહે ભરણુ પરભુની, પળ પાછી થાએ નહીં. દેહુશ. વિદ્યાનિધ એક વિપ્ર છે, માંડે નિત્ય નિશાળ; અર્ભક ધણા ભણે તિહાં, કરે સહુ પ્રેતિયાળ રાજાએ તૈયારૂખી, બુનિક સુ`પી બાળ; ભણાવજો ભાવે કરી, રૂડી વાત રસાળ. નક્ષત્ર પુષ્ય શુભ યોગ દિન, પૂરણુ તિથિ પ્રમાણુ; સિદ્ધ યુગ શામા રહી, કરે વિદ્યાનું વખાણુ.