પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૮
સામળ ભટ્ટ.

સ્વ. સામળ ભટ્ટ ચતુરા હાથ ચડી ગઈ, વાંચી જોઈ વેદ; લખનારા ગુણુ આગળા, ભામતિને મત ભેદ, છપ્પા, પ્રથમ પાણિકે પવન, પ્રથમ ક્ષીતી કે ખગ્ગા; પ્રથમ ખીજ કે વૃક્ષ, પ્રથમ એઋષિ કે અગા; હુકે એરણ પ્રથમ, પ્રથમ મરદજ કે મેરી; પ્રથમ દૃષ્ટિ કે સૃષ્ટિ, પ્રથમ આંખે કે કેરી; વિધા કે વિપ્ર પ્રથમ કહા તમે, પ્રથમ દિવસ કે જામની; સામળ કહે જાણે તે કહેા, પ્રથમ કથકે કામની. દાહરા. પુસ્તક વોંચ્યું પ્રેમદા, હેતે ચીઠી હાથ; અચરત પામી અતિ શ્રી, રીઝી રૂદ્દા સાથ, પ્રતિઉત્તર પ્રીયેા નહીં, વપુએ કથ્લે વિચાર; એને જે કા કરે, તે મારા ભરચાર. વર હું બિજો વરૂ નહીં, હિંમત રાખુ નામ; પડિંત છે એ મૂર્ખ નહિ, એ ગુરુપુત્રનું કામ, સમસ્યા લખુ એ ઊપરે, આવ્યા રૂડા લાગ; અર્થ કરે ને એહુના, પ્રીતે લાગુ પાગ. છપ્પા. કાણ પ્રથ્વિથી પ્રઢ, કાણુ અણુથી પણ નાને; કાણુ પવનથી પેહેલ, કાણુ દેવાથી દાતા; કોણ છંદુથી વિમળ, કાણુ અગ્નીથી તાતા; પગથી ઉજ્વળ કાણુ, શુ મદિરાથી માતા; વળી કવણ તેજ તરણી થકી, કાણુ શર્કરાથી ગળી; કવિ સામળ કહું ઉત્તર લખા, તા તા પાહાચે મન રળી, કવણ તરણથી તુચ્છ, કવણુ મણુથી છે માંધે; સ્વથિ “ભે કવણુ, કવણુ કુશકાથી સાંધે; કવણુ બરાસથિ ખેઢુક, કવણુ કાજળથી કાળા; કવણુ લેાહથી કઠણુ, કવણુ બાળકથી બાળા;