પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૦
સામળ ભટ્ટ.

૪૧૦ સામળ ભટ્ટ. પ્રસન થઇ તે પ્રેમદા, હરખ ઘણું મન હામ; પુરુષ એડજો પામિયે, થાય આપણ કામ. છપ્પા. લક્ષપતી તા લાખ, દિઠા નિમાલ્ય પ્રમાણે; જાય રાયનું રાજ, રૂપ પણ રહે ન ટાણે; કુળ પણ થાયકલક, જોર જોતામાં જાએ; જોખન પણ વહિ જાય, વંશ નિવૅશી થાએ; નહિ રાજ્ય ચાર કે અગ્નિ ભય, ભાગ મુકાવે બહુ થકી; મોટા પુરુષો મન માના, સવિદ્યા શુભ સહુ થકી. સધાજ સુવણૅ, રારણુ સદ્ધિઘા સયે; સદ્વિધાથી સ્વર્ગ, વીખ ઊતારણ વિત્ત; સવિધાથી સિદ્ધિ, કૂળે વચને વર વાણી; સદ્વિદ્યાથી રિદ્ધિ, જગતમાં સઘળે જાણી; સવિધાને વશ સર્વ છે, સદ્વિદ્યા ત્યાં શી મા; સામળ કહે સદ્વિદ્યા વિના, ભટકે ગુણહીણા ધૃણા, ચાપાઇ. જે નરમાં સવિધા હોય, એવા પુરુષ ન દીઠા કાય; એને પડી પેર, એની ધરુણી થઈ રહુ' ઘેર. મુજને તેા વાહાલે નહિ દામ, મારે તે। ચતુરઇનું કામ; રાયું નહીં હું દેખી રાજ, મારે ચતુર પુરુષ શુ કાજ. છયા. સમ લેાભી વાહાલે લેભ, જાર જન વાહાલી જારી; બહાલું ધન, પુરુષને જોખન નારી; વહાલુ શસ્ત્ર, મૂર્ખ મૂરખને માણે; રાગી ગીત ને રાગ, જશવંત જશ છતી જાણે; શ્ર વળી ગુણ સંગાથે ગુણ મળે, તેને તે! બહુ પ્રીત છે; તેમ ચતુર સાથે ચતુરા મળે, એ રાજવિની રીત છે.