પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૧
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાત્તા. દાહા. મન માન્યું તે માનની, પરઠી પૂરણુ પેર; ગુણી પુરુષની ગારડી, થઇ રહુ. ગુણવંત ઘેર. ચિત્તનિ જો ચાતુરી, અધિક લખુ એક આંક; વળતે મારા વિશ્વમાં, કાઇ નવ કાહારે વાંક છપ્પા. (સભા.) લીલા કહેવાય નામ, કઠણ કાયા છે કાળી; નર ટ્રૅખી નિચ ભાવ, પડમાં રાખે પાળી; વપુ એ પડાવે વેઢ, કુંડથી કાજળ પાડે; હરે કાઇના હસ, કાઇકને આહારજ આલે; રકને સંગ ગમે નહીં તે, સમસ્યા એ કવિ સામળ તણી, ઊગે અવની રાજવિયાં પાસે રહે; ગુઝુિજન તે સહુ કહે, માંહ, ઝાડ જોરાવર એનુ'; સુખદેસ'સાર, તાલ ઘણેરૂ' તે; પવિત્ર પેાતાની જાત, ઝાઝું જળ માંહે ઝીલ; નાશી પેસે નીર, તાય પાનર જન પીલે; વાહાણુ ઘડાય તે વૃક્ષનાં, લક્ષણવતા લાયક લહે; સમશ્યા એ કવિ સામળતણી, હેતેથી હિરદાસ કહે, જીભ એક મુખ દોય, ત્રણ તે ચક્ષુ ચઢિયે; ખટ ચરણુ કર દાય, કવણુ એ નામજ કડિયે; ઋત વિષ્ણુ નવ ખેલત, નીરશુ રાખે તેવ; ભરજોબન ભરપૂર, થાય જ્યારે શિર મેહ; એક વાહન એક અસ્વાર છે, મમતી મમત એ માણો; સમસ્યા મા કવિ સામાળ તણી, ઝવેર હશે તે જાણ નહીં હાથ નહિ પાય, નહીં મુખ માથું મૂલે; કાભળ ઢાળી જાત, મુંધી છે અતી અમૂલે; રાજદારે રહે, માજ મહિપત ઢાંકી રહે સહુ ઠાર, દા વિષ્ણુ શું ભાણે; સહુકો જાણે; ૪૧૧