પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૨
સામળ ભટ્ટ.

સર સામળ ભટ્ટ એ સમશા સાભળતણી, અકલવંત મન આણુશે; ભાગી જન તે ભાગવે, ઝવેર હશે તે જાણુશે. ઉત્તર-દેહરા. કસ્તૂરી એડ્રે સમજે સાણા 3; મૂર્ખ બિચાશ શું કરે, ન મળે જેમાં નૂર. આય્યા. ત્રણ અક્ષર નર નામ, પગ વિના છૅ પાંગળિયા; બેઅે બહુ વિશાળ, અંતરમાં નહિ આંગળિયે; શીશ વિના છે શરીર, મેમજ ધંણેરી માહાલે; અવનીથી અંતરિક્ષ, ચરણ વિના તે ચાલે; છે. સુખ કરણુ સંસારમાં, લક્ષવસા શુભ લાજ છે; દાત્તા આપે જન દીનને, કષ્ટ નિવારણુ ફાજ છે. ગક્ષે! એ દાતા દિયે, તે સમસ્યા સામળ કહી, ઉત્તર-દાહરા વે સહસ્ર થયા. વૃક્ષ એકનાં ડાળ, ખારી ભલિ ભાત ભણીજે; પાંખડિ ત્રણસે સાઠ, ગુણીજન જોઇ ગણીજે; જુએ ચાવીશ, સરસ ફળ તેને થતુ મૂળિયાં; કળિયાં; પણ એ તે આપે શીતસમૈ સાહાય; ચેતે ચતુરા રાય. ભાગ એ પત્રના, ગૃહસ્થ શિર શાભિત ધા; માગ તે અધિક, વેણિદાસ રખિયલ તા. ઉત્તર-દેહરા. પાડે એ પરમાણુયે, કવિષે કહિ એ કહેણુ; સમજે નર સલક્ષણા, વાધે વધતાં વેષ્ણુ.