પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી. વાત રાત રમણુ તણી, મુજને તે કહેા નિરધાર; એવી કાણુ બળવંત સુંદરી, કણે મનાવી હાર. એવાંમર્મ વાયક માનતીનાં, સાંભળ્યાં અતિસાર; વળતા તે વાહાલે એમ વદે, તું જીવન પ્રાણુઆધાર. તુજ વિના મારે કે નહીં, તું સત્ય વચન કરી માન; કું શરણુ તારે સુંદરી, દીજીએ સુખનદાન. એવાં વચન વાહાલાનાં સુણી, સુંદરીએ કર્યું સનમાન; નરસૈયા૨ે સ્વામી અે લીધેÙ, તજી માનુની મન અભિમાન, ૧૧, ચાતુરી ૨૬ મીરાગ ધોળ, સેનડીએ રમે સુંદરી રે, વાધ્યા મનમાન્યુરે માનનીતુ, માહ્યા ચેાળી ચીર ખેડૂકે શું, પેહે શ્રવણે ઝાલ ઝબૂકતી, રાખડલી રતને જડી, ગેકૂણા વેણી ગ્રંથી ફુલતણી, આલિંગન અબળા લીએ, ઉરમાંહે રાખ્યા નાથ; રંગ અપાર; નવસર • હાર; માયે તેપુરી મારાર. સેવ ક્રકે સે પુરીને ' ર અણુકાર. સેર્ અંગ; સંગ, સે ૩ કામની કઠે હાથ. સે૦ ૪ અધર અમૃત પ્રેમે પાયે, વિશ્વસીને અહુ જણાય રસ ભર્યા, પીઉને ખવરાવે પાન; સુખનદાન. સૈ૦ ૫ મહારાજ; નરસૈંયાચો સ્વામિ બાગબ્ય, સુખસાગર તરવા કાજ. સે ૬ અતિ આનંદ વિનેદy, દેતાં તે પ્રેમદાની પ્રીતે કરીને, પ્રસન્ન થયા ચાતુરી ર૭ મી-રાગ દેશાખ, અભિનવી વિધા હુરની જાણીજી, જાતાં પાણીજી, યમુના કાંઠે પાલવ મહીને હરજીએ તાણીજી. પાલવ મહીને હરજીએ તાણી, ત્યારે હું મન લાજી બ્રણ; હરખે ચુંબન લઈ આલિંગન, કારજ સરીયુ` મુજ તણુ, ર