પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૩
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્ત્તt. હા. ષટ્ક ચરણુ ભુજ ચાર, આંખ અઢાર અણિયાળી; એક પૂંછ એ મૂછ, ભલે ભૂપત જન ભાળી; જુદા ચાર આકાર, શીશ નવ સા કહે. તેને; ત્રણ્ય ઉત્તર તરતીબ, બ્રુવે અવની જન જેતે; પણ પાંખ વિનાને પરવરે, વધુ આધાર ધર રહે; મહારાજ મુતે કરુણા કરે!, સામળભટ સમસ્યા કહે. ઉત્તર-દેહરા સૂર્ય નામ સેહાભ, અરુણુ અશ્વ એ ત્રણું; અકસવત અયજ કરે, કવિ સાંભળે ફર. છપ્પા. સહસ્ત્ર ચાર પર સાત, આંખ અનુપમ તે દીઠી; ત્ર હાર્પર ત્રણ્ય, જીભ અમૃતપે મીઠી; શિંગ ત્રણ્ય સુખ શુ, પુછ બે ગ્રામ પ્રોઢે; પુરુષ એજ ખુળવત, જીવતિ જન એ છે જોડે; છે આઠ ચરણુ રૂડા રમશુ, લાયક જન લેખી લહે; સમસ્યા સામળભટ તણી, શાણા સમજો તે કહા. ઉત્તર્-દાહરા. મહાદેવ પાર્વતિ સહિત, શેષ નાગ ને ગંગ; પંડિત જન એ પરખશે, રહેશે । રંગ. . ભાત ભાતના રંગ, લિલે પીળા કે રાતે; લેાહ લકડ વૃક્ષ વેલ, રાવ રક દુર્બળ ભાવે; કનક કથિર મણિ રત્ન,મેર મેટમ તુ તરણાં; જીવ જંતુ પશુ પક્ષિ, સિંહૈં નર હસ્તી હરણાં; વળિ જડ ચેતન નર નારના, લાયક જન લેખી લિયે; સામળ કહે ચેતે ચતુર નર, એક રંગ સદ્ભુત ફિયેા. ૪૧૩