પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. નૅનીશ તે પાંચ, એક ભેગી એક જોગી; અતિ જોરાવર જાત, એક નિર્મળ એક રાણી; એકાંત સમે એ બેઉ જણુ, એક તેહુ જે નિરખશે; સામળ કહે શાણા સમજો, પ્રેમે પ્રેમેા પરખશે, ઉત્તર-દાહરા. રાવણુ શિવ સેવા કરે, દીધુ વર્ણન એ સમાત", પૂરણ છા. પાતળા રૂપ, પડિંત તરુણી અક્ષર ત્રણ્ય, રસમય ત્યાં દર્શન મનપસન. સાટા સરખી; પ્રીતે પરખા; સપુત શ્ય સંતાન, દેવને દુર્લભ દીઠાં; ત્રણ લેાકમાં તત્વ, એટ્ઠ અમૃત જે મીમાં; આ ઘડી; માનિ મન માને તે થકી, આંણુ અણુરે સામળ કહે સહજે સમજશે, કહેશે ફામાંન શેલડી ઉત્તર-દાહરા. નાન સેલડી શેભિતુ, પરમ મનોહર પ્રીત; ગાળ સાકર ને ખાંડ ત્રણ, અર્ભક રૂડી રીત. ચાપાઇ. એ સા સમશા લક્ષણુ લખી, સમજા માણુસ થાયે સુખી; પતિ પુત્ર પ્રીયેા પાઠ, હરાવ થકી લખ્યા એ હા અક્ષરે અક્ષર સમજ્યા સર્વ, લખ્યા પ્રતીઉત્તર મન ગર્વ; ચીઠી મૂકી પુસ્તક માં, તરુણી દ્વાથે આવી ત્યાંહ, વાંચી જોતાં વિસ્મય થઈ, શુધ બુધ ગુણ ગૃઢતામાં ગઈ; જેતે તેવુ શિરામણુ સતી, હું પ્રમા તે એ તે પતી; લખુ એક ડહાપણુને શાણુ, કેવાં બ્રાહ્મણ કરે વખાણુ, છપ્યા વિપ્ર વાંચજે વાણુ, કિયા ખટરસ ખાવાના; ભાગી ખટરસ ભણા, ગા ખટરસ ગાવાના; ૪૧૫