પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૭
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. એ ખટરસ ભેગી ભેગના, ભાગ્યવત ભરપૂર છે; સામળ કહે સુખથી ભાગવે, જેમાં રિનું નૂર છે. ગાવાના રસ ગણુ’, કંઠે સૂકઠી પેહેલે ખીજો રસ ખૂહુ તાળ, ત્રિો રસ વાજાં વેલે ચેાથે રસ ચતુરા થકી જે યુધ્ધ ખાલે; રસ પાંચમા પવિત્ર, નામ ઇશ્વર અણુતાલે; છઠ્ઠો રસ સાના છત્રપતિ, જે વેળાતુ ગાન છે; સામળ કહે રસિક શિરામણી, મેઢા જનને માન છે. ન્નેગીના રસ જાણું, ભેગ તજવા તે ભારી; સત્ય ખિન્ને રસ સરસ, ત્રિો રસ તજવી નારી; ચેાથેા ધરવું યાન, માન તનનું તે તજવું; એક ઇષ્ટનું નામ; ભાવ રાખીને ભજવુ'; ખૂટ રસ એવા જે ખાશે, કહે સામળ શું કહું કા શત સહસ્ર લક્ષને કાઢિયા, જન્મ મરણુ તેને નથી. પહુ’ પુન્યરસ કાઢ, કૃષ્ણુનું કાર્ઝન કરવું; અન્ન અહેાનિશ દાન, દયાળુપણું દિલ ધરવું; સદ્ગુરુ સેવા સાર, દાન નિર્ભયનું દેવુ સદૈવ સર્વ પ્રકાર, પારકું દુખ શિર લેવું; તે પુન્યતણું ખટ રસપશુ, તે જિયમાં લાગે ગળ્યું; તેને સાભળ સાચું કહે, સ્વર્ગ ન સમજો વેગળુ, પેહેલા કુળ આચાર, ધર્મ શાસ્ત્રોથી ધારે; બીજો દે પવિત્ર, કપટ કે કુંડ ન રે; ત્રીજે ધીરજ ધર્મ, પૂજ્યને ચોથા પૂરે પંચમ તા છે પુણ્ય. સદાવ્રત દેવુ મૂળે; ખા ઊપાય અનેક છે, પણ ક્રિયામાં રાખવું; રામ નામ નિત્ય ભાખવું, પ્રશ્નને યમે પૂજે; સચ્ચિદાન દજ પ સામળ દર્શન કહે છઠ્ઠો ધર્મ તે, પેહેલુ વિપ્ર, શુભ દર્શન શ્રીપાત, નિમા દર્શન નાથ, વસઁક દર્શન વેદ, મુ સંગમ, શક્તિ પૂજનનો પાંચમું જાણે જંગમ; ૧૭