પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૨
સામળ ભટ્ટ.

કર સામળ ભટ્ટ પાય પાવડી ધારક ધરી, મસ્તક ટાપ ધસ્યો ક્રમ કરી; લાઠી લાયક કરમાં લીધ, યોગ્ય પુરૂષ થયા કા સિદ્ધ. પાંચે પટકુળ ધાયાં ધીર, નખ ઉતરાવ્યા શુદ્ધ શરીર; કાથે ચને લીધાં પાન, મન લાગ્યું કુંવરીનું તાન, વિપ્ર પાલટી વપુના વેશ, પૃથે જવા ાિ પરવેશ; રૂદયા માંહી સમસ્યા રામ, કરજો શ્રીપતિ મારૂ કામ, ભિક્ષુક થઈ ભિક્ષા કારણે, બુધતિધાન હાંચ્યા બારણે; દીઠા ઋષિપત્ની પ્રતિહાર, દીઠા સખિ સાઢુલી નાર. દીઠા વટેમારગ લેક, બ્રાહ્મણ કે ડહાપણુ દક; દ્વાર માંડે જઈ ઊભા રહ્યા, સખિયે રાણી આગળ કહ્યા. વિપ્ર ટાઇ આવ્યા છે આંહ, વહુ આનાએ મહાલાં માંય; ચેતી ચતુરા રૂદયા સાથ, શ્રીફળ મેકલિ આપ્યાં હાય. જવ માનતી । બહુ ભાન, દેવરૂપને દૈવુ દાન; શી ધાઇ તે ઝાલ્યે ખય, તેડી લાવી માહાલાં માંય. દડે પ્રણામ કર્યાા દશ વીશ, ચતુરાએ નામ્યું નિજ શીશ; રઢિયાળુ… શુભ દીઠું રૂપ, વિષ જાત પણ ભારે ભૂખ મહારાજ રાજેશ્વર રહેા, કામ ફકરી સરખું કઢા; ભલે પધાગ્યા આંણે ામ, સત્ય ત્રણ ભારા છે. સ્વામ. દાહરા. રૂખી કહે કુંવરી સુણા, જી ચતુરસુજાણુ; તૈડયે મુને ન આપવા, પશુ લેવાને પ્રાણુ. આવરદા આવી રહ્યું, થયે। વાંઝિયે લાજ ગઈ કીäિ ગઈ, વિપરિત થઈ એ વાત. તાત; ગઈ ઇતને આખરે, ગયું ધ્યાનને સમ; વિધા ગઈ વિજેકસહ, શાસ્ત્ર ગયાં ખટ મ ગયુ આયુ મુજ અલ્પ એ, ગયે અર્થ ધરસૂત્ર; માત તાત દુખ પામો, હુશે સન્ન કુપૂત્ર. તમ મળ્યાથકી તારુણી, થાશે એ હવાલ; એવુ શુ આપે। તમા, અર્થ ગર્થ કે માલ