પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. નારી ઊઠી તેહુથી, મૂળથી ઝાલા મહારાજ રણ મુજ કને, જશા તું તા મારા ઘરધણી, તુતે મારું પ્રાણ; તુત કાર હડાતણેા, સાંભળ બ્રહ્મ સુજાણુ. તુજને ઊની આંચ નહિ, દેશે નહિ કા દુઃખ; અન જળ મને તે ગમે, (જો) જો તારૂં' મૂખ, હું છું… લાખ વસા સતી, વેદે નવ વરાય; પરણી તુજને પ્રીતથી, ખીજે યમ પરાય. છપ્પા. મમગૈાતમ અહલ્યાય, જેમ સીતાને રામ; જ્યમ રુકમણિને કૃષ્ણુ, કહું જ્યમ રતિને કામ; જ્યમ. તારાને વાલિ, જેમ નળને દમયંતી જ્યમ પાંડવ પચાળિ, ચ'દ્ર રાહિણિ ગુવતી; વળિ જેમ વસિષ્ટ અધતી, જેમ નાદે તે રવી; હમ તુવરને હું કન્યકા, કહી ગયા મેટા કવી. જ્યમ બ્રુને ભાત, છઠી અક્ષર જ્યમ જ્યમ અરણુવ ભર્જા, વજન તાલાં મણુ રાતદિવસ જે રીત, જેમ વાદળ ને જેમ પવન આકાશ, ધડી પાણીવળ પક્ષકા; આવરદા આખી સૃષ્ટિની, સુખ દુખ ટાળ્યાં નવ ટળે; હું ભાગનિને ભયાર તુ, નાઠે ભારગ નહિ મળે. ચાપાઇ. તડકે; મહું; હવે તે કયાંહ. છાપે; માપે; યુનિતારી વાણુ વિવેક, એવી શિક્ષા કહી અનેક; નાડાથી નવ મેલે મેત, જાયે ગાણુ ગેળા સાત. મા. નાડૅ મુકે ન ભૂખ, દુ:ખ નાર્ડ નવ જાએ; નાઠે ન મુકે ભાગ, રોગ નાડૅ નવુ એ; ના ન મુકે તાજ, નાસવે ગ્રહ નવ છૂટે; હાભ લૂટે; નારે ન રહે લક્ષ, ચાર કે ૧૪ ૪૨૫