પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૭
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. કદિ સભ્ય પ્રચ કરે લા, રવિ મંડળ ખાધું રે; પણ સામળભઢ સાચું કહે, ભરવાનું નહિ મરે. દાહરશે. અઢ઼ા વિપ્ર વરણાગિયા, કરકર ર'ગનિલ; આ ભવ તુ મારા ધણી, મમત તુ મનથિ મેલ પ્પા. કોઇ આજ કાઇ કાલ, કાઇ દિવસે કાઈ રાતે; કાઇ જોખન કોઈ વૃદ્ધ, કાઇ જન જીવતી જાતે; કાઈ તાત્રે તરફડ, આપધાતે કાઇ મરતાં; કોઈ ભાગ કા રાગ, કાઇ તેા સર્પ કરડતાં; કાઇ વાસિ વિકાર કે હડકવા, કે મમતે લિડને મુએ; કાળ ન મૂકે કાઈને, સામળ કહે સમજી જુઓ. હું છું. તારી દાસિ, ખરીદ કિંધિ વણુ મૂકે; રહેવુ તૂજ અવાસ, રાખજે આત્મા તુલ્યે; હું છું રાજ કન્યાય, હ્મ સુત છે તું તે; મુજને કઈ દુખ થાય, નિવારે નિશ્ચે તું તે; વળી માત પિતા એ તાહરાં, દુખી જરા થાશે નહીં; તા રહેજો મુજ પાસે તમા, વચન મારૂ છે સહી, થાપાઇ. કાર્ટિક કાલાવાલા કરવા, ખાંત કરી ખેાળા પાથયા; રૂછ્યા ભાંડુ રિઝબ્યા રૂખી, અશ્રત વચને ક઼ીધો સુખી. દ્રષ્ટ દ્રષ્ટી જ્યારે મળી, પય મધ્યે જ્યમ સાકર ભળી; વેદ ચાર વચને રાખિયા, કયા ચંદ્ર સૂરજ સાખિયા. વેદ મંત્રથી તારા લાખ, એ સર્વેની રાખી સાખ; મનુ હુતાશન સાખી ધીપ, કિધા સાખિ દેવાધી દીપ. ગાંધર્વ વિવાહની જે રીત, પરણ્યાં બે જણ પૂરણ પ્રીત; કરે મિંઢળ ચિતની ચૂડલો, રૂદે રીઝી દીસે રૂડલો, રીતભાત સક્ષેપે સર્વ, કીધું મન મૂકીને સમજી ગઈ દસ પંદર દાસ, જે રતીતી પ્રમદા પાસ ગર્વ; ૪૦