પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૮
સામળ ભટ્ટ.

સામળ ભઠ્ઠ. પ્રા. ાતુ નવ રહે પુન્ય, છાનિ ન રહે દિ ક્ષીતી; છાનુ નવ રહે ખૂન, છાનિ ન રહું કર્દિ પ્રીતી; ક્શન ન રહે વિદ્યાય, ન રહેધારી જે નીતિ; છાનામાં નવ રહે સૂર, નવ રહે છાની રીતી; દાતા જીર્ ગાનાર ગુણી, વ્યસન વાદ વિધા વિધી; વર્ગી દાન માન સનમાન શુભ, છાની નવ રહે ધરનિધી, સ્મિના પેટમાં વાત, રહે ન ભલી કે બુ'ડી; સિયે જાણિ જે વાત, દેશમાં વાગે કુંડી; સ્ત્રીને છાની વાત, કહે તેા કાળજ ખૂઢયા; સ્ત્રી સાથે એકાંત, કરે તા રામજ રૂઢયા; પ્રમદાએ બહુ નર પરભવ્યા, મમતે કઈને ભારિયા; અનૌશૂરા અહંકારિ પશુ, હેડ હઠિલા હારિયા, એક દ્રૌપદી નાર, અતી દળ તે। અઢવાવ્યું; એક દ્રપદી નાર, કિચક મા વશ વટાવ્યુ એક ટ્રીપદી નાર, ક'પાબ્યુ'; તુ કાહાડયા કારવ વંશ, વળતું શિર છત્ર અપાવ્યું; અઢાર અક્ષાણી ભક્ષ કરી, કસર નહીં રાખી કશી; સામટ કહે ગુણુ પુરુષ, રખે હૈત આણ્ણા હશી, ચાયાઇ. ખટ કાને જે થઇ ગઈ વાત, તે જાણે પુર બધું પ્રભાત; તેણે કામ તે આવુ કસુ, સદાવર્ત કરવા આચક્ષુ'; વિપ્ર સજૂકા લેવા જાય, તેને કુણુ કહે હા કે નાય; દુઃખળ દેહી વિપ્રજ થયે!, જીવ પારકે હાથે ગયા. તરુણીનુ તા વાધ્યું તેજ, હUડા માંડુ અદકુ' ૐજ; અરસ પરસ વાર્તા વિસ્તરી, કાન સુરી કાનિયે કરી. આખા દેશમાંડું એ કા કહે રૂખિ રાણીને ઊઠે, પુરના લેક કહે સઉં પૂરું; વશ્યો, કૈા કહે વનિતા વાહાલા કળ્યો. ા કહું એ જોવાની જાત્ર, કે કહે એ વિદ્યાનું પાત્ર; ફાઇક કહું અત્રટતુ આપ, મારું નાંખશે એના બાપ.