પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૨
સામળ ભટ્ટ.

૪૩૨ સામળ ભટ્ટ તે તાધૈવત તરુણી તણે, હસ્તક ડે। નર હશે; ક્વાથ પેઢુકા લાવો, ત્યાર પછી સાર્જ થશે, ઉત્તરદેહરા. ચુડે। ભગાવ્યા ચિતતી, હસ્તિ દાંતના હસ્ત; એક નામ એ ખૂલ્લુવા, સમજે ગુણી સમસ્ય સમશ્યા-છપ્પા. સપુત તળુ જે નામ, સભામાં શાભે સે; રજની કે રૂપ, પુજન શિવ કરતાં પેઢુલા; નેહ કરે નર નાર, દેહુ શુબ આપે દાખે; તસ્કરને મન તાપ, ભલા જન તે શુભ ભાખે; તે નરના તતથી જે નીપજે, કરૂપ કહે છે કામની; સામળ કહે સ્વામી લાવશે, તે ભજશે શુભ ભામની. ઉત્તર-દેહરા. કાજળ માંગ્યું. કામની, દીવાથી દેખ'ત; નમૈ સનર નારિયા, ભલેા ભલે ભાખત સમશ્યા-છા. સાફ નારિયે નાર, નાર આડે નર જાણું; આ નરેનર હાય, પુરુષ જે ત્રીશ પ્રમાણું; બાર ન નર નામ, ભાગ ત્રીજો લે તેના; અય અધ્ય તે આઘ, અમલ જોરાવર જેને; હર ઘડિ તેને હરનાર છે, દુખ ટાળે જે દેહનું ળિજે માટે કારવ હણ્યા, તરત કામ છે તેનુ ઉત્તર-દાહરા, ચતુરા ચીર નાવિયું, ધી પ્રહર દિન ભાસ; શીત હરે શાભા ધરે, એવુ તણી છે આશ. સમયાન્છપ્પા. કાયા કૃષ્ણ સ્વરૂપ, સુધડ પશુ સારેા સહુથી; ભાગી નરને નામ, રિઝે તે હેક ખજૂથી;