પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી. વલણ. વહાલાછને ડાં પધરાવેછ; સ્તુત્ય કરતાં આગળ આવેજી. સ્તુત્ય કરતાં આગળ આવેા, તે લાવે નવલા ભેગ; થઇ નાથને રીઝા, ફરી કરાવે જોગ. સજ જીત્યા જદુપતિ એણી વેળાએ, હવે થયાં બહુ સનમાન ; સુંદરી શ્રીનાથ પ્રત્યે, માતી દીસે માત. વલણ. મળી સખી મેરલીએ રમાડોજી; માંહામાં ભભેરીતે ભમાšાજી; લેહેરે મળ્યા મહા સુખ પમાડાછ જય જામની રસ ભરી, રમણુ કરતાં રંગ; વાત નિહાળ્યુ વાહાલાકેર', પૂલ્યુ અગાઅંગ. વલણ. અંગે આનંદ ઘણા થાય; વાહાલાજીને ભીડી હ્રદયામાંય, ૬ સેહેરે મળી તે મળી મહા સુહાગણુ,નિત્ય ખેલતી અમૃત વેણુ; સુખ લેતાં અમૃત ઝંકારી, તેને ઉધરતાં કરણુ મેણુ, ૧૦ ધન્ય ધન્ય નરસૈયાચો સ્વામિ, ધન્ય ધન્ય સખિ સમવેણુ; ધન્ય ધન્ય ભૂમિ જ્યાં પ્રભૂ વિલમ્યા,ધન્ય ધન્ય દિન ને રેણુ. ચાતુરી ૩૦ મી-રાગ દેશાખ. ૧૧ પીઉછ પધરાવીયા ઘર માંય, એ સુખ કહ્યુંરે નવ જાય. ભીડીયા મે ભાવ આણી, ભૂષણ અંગે સારીમાં; સેજ ચીરે સાહામણી, નાના કુસુમ મે' આણીયાં, t ૧ ૩ 3

૧૮