પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૩
રૂપાવતીની વાર્તા..

રૂપાશ્તીની વાર્તા. પાંખડિયા પરવેશ, કરે અંતરિક્ષથી આપે; પંખી ગૂણુ ગણાય, પાય ખઢની છે આપે; એનર્જેને અડકે નહીં, ભાવ ધરીને નવ ભરે; તે લાવથ લેખા વિના, તા સુંદર સાળે સબ્જે. ઉત્તર-દેહુરા. મા પુષ્પ ગાવિયાં, બહુા હાર ગુણુ ભાન; ભેગી નર તુજ ભમર છે, એ જુગતેથી જાણ્યુ. ગાયા, ત્રંણુ અક્ષર તરતીખ, તેર ગુણુ શાભા સારી; રાજાર સનમાન, માન દે નર ૧ નારી; નપુસક છે નિજ નામ, પુરુષ એ શાબે સગે; કામ વધારણુ કાય, રજિત તે સહુને રંગે. મૂળ ફૂલ વિના છે ફૂટડુ, કંથ લાવ કહે કામની; તે સાભળ કહે સેટઅે સર્જે, જેખ કરતાં જામની, ઉત્તર-દેહરા. પાન ભગાવ્યાં તારુણી, શાભા ચૂણુ સંગ; કાથા ચૂના સહિત શુભ, રૂડા રાખે રગ પ્રશા. સરસ સાવર એક, ભક્ષુ છે નિર્મળ નીરે, પિચે નહીં કાઇ પથિ, ઘેંસ નવ બે તીરે, તે સર સમિષે ાય, બુડે જન જોતાં ઝાઝ; દુઃખ ન પામે દે, રહે તરતીએ તાજા; વુિં સામળ કહે છે કારમુ, હૅશી જનને હિત હુશે; સ્વામી લાા સાહામણું, તે સાથે પૂરા થશે. ઉત્તર-દાહરા. ૪૨૫ણ ડાઢિ નગાવિયું, હુાંશ પુરી તે ડાય; ચતુર પુરૂષ ચીતે થયું કળી ન શકે કાય ૧૫