પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૪
સામળ ભટ્ટ.

૪૪ સામળ ભટ્ટ પ્રશ્ન-૭યા. ચંદ્ર ખંખ આકાર, નામ એ અક્ષર નારી; શ્રી શૃંગાર શાંભાત, ખદ્ ગુણની અલિહારી. મુખ મંડન મહાપ, અનુપમ દીસે દહે; તેથી શાભે નાર, સુણી કાને નર નહે. લક્ષ્મી ખર્ચી તે લાવજો, એ વધુ અડવું દીસશે; સામળ કહે શામા જો સજે, તેથી દડુ હીસશે. ઉત્તર-દાહરા. તુવતી ઝાલ મગાવિયાં, માનની પામે માન; ઇચ્છા વ્હેાંચે મન તણી, શાભે રૂડા કાન. પ્ર-છપ્પા. પુરુષ પ્રતાપિક એક, કરે આહાર અલેખે; તેનું સકળે કામ. ઘેર તેને નામે નામ, તેહી ઘેર સહુકા રૃખે. સુત જે પરખા; છેજ પરમેશ્વર સરખે. કૃષ્ણ વરણુ તા કાય, તે માનુની મુક્તક ધરે, ગાન તાન નર તેવા; લાવ કથ તે કનકને, હેત ધણા મુજતે હવે. ઉત્તર-દેહુરા. માર મગાવ્યો માનની, કનક હીરા જડીત્ર; નાકસાવાયે નારીયાં. પુરણ નામ પીત્ર પ્રશ્ન-પ્પા. ચાર પુરુષ પરમાણુ, નેહે પરણ્યા એ નારી, તેને એ નપુ'સક તન, વપૂએ જુએ વિચારી; એ ડૅના ડાર્ડ, પુરવ પરમાણે એકે. નીહાળ નક; નારે વિટયા નર દેઢ, સુખે તે લાવ કથ કાડામા, સ્થિર સ્થાવર નિત્ય થાભશે; કવિ સામળ ભટ સાચુ કહું, સોળ સજ્યા તે શાભશે,