પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા.. ઉત્તર-દેહરા. પ્રભઠ્ઠા પક્ષમ ભગાવિયા, સુખ શય્યા સુખ કાજ; ભેગ સકળ તે ભાગવે, રામા સંગે રાજ પ્રશ્ન-છપ્યા. નારીને શિર નાગ, દિ। તે કાળા ભમર; આંધ્યા ધ ચાપાસ, ખિલે તેના ડમર. જળાધારિ તે જાગ, લિંગ રામા શિર રાખ્યુ; નપુસક તેનું નામ, ભ તેણે તે એપ્યું; જીવતી જન જોબનપણે, જરૂરપણે જોઇએ જ1; સામળ કહે શાભે સુંદરી, ટેક રહે તેના તા. ઉત્તર-દાહરા. ત્રસૈથિયુમ ગાવિયુ, ભાનિ મન માહિ મુખ; શિર ઊપર શેઠભે સદા, સાળ થાય ત્યાં સુખ. પ્રશ્ન- બાળા અક્ષર મેજ, નાર નીચી ને નાની; નહિ કર પદ નહિં તૈન, સર્વકાને મન માની; નારી સાથે તેંહ. રહે નારીને સગે; રાચેસા તેને રંગે; ઉંદર એહને ગર્ભ, તે નારી નારીને ગળે, તે દશ રૂડી દીપશે; શૃંગાર સાળમાં શભશે, તે। જશ તારા જીતશે. ઉત્તરદાહરા. વિટી મગાવી નાર તે, દશ આંગળિયે દાખ; ઉદર ગર્ભ હીરા હસિત, શાસ્ત્રજ પૂરે શાખ પ્રશ્ન-પ્પા. સાવર સુંદર સાર, નૈાતમે નીર ભચુ છે; નહિ' આવે નહિ પાળ, સ્થીર પણુ ાભ હસું છે; વનસ્પતિ સ્થિર વેલ, વિના પગ મૃગ ચરે છે; વિના ધનુષ ને આણુ, વિનાકર ચેટ કરે છે; 34