પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૬
સામળ ભટ્ટ.

મળ તે મારનાર નથી દિસતા, મૃગ તેને મારી મરે તે ભાવ પર કહે કામની, દેખી મન મારું ર ઉત્તર-દાહ. દીપક વાયુ ભાગ્યા વિષે, જળહળ કારણ જોત; થકી વહિ જાય છે, ઉદેકાર ઉઠ્યાત. પ્રશ્ન-યા. કાળી નાર રૂપ, અનુપમ આપે ઝાઝી; મોંધી મોંધે મૂલ, ત્રહા પખ તેની તાછ; નથી ઉપજી નાર, અરણ્યમાં એ તે નાખી; મહિપ સભામાં ભાન, પવિત્ર · પંડિતે પરખી; છાની રાખે નો છળ કરી, પ્રસિદ્ધ પાતે થાય છે; સાભળ કહે સ્વામી લાવો, એ રાાં શર રાય છે. ઉત્તર-હાહરા કસ્તૂરી શુભ કામની, સુગંધ કારણુ સિ; મુગ દેહેથી ઊપજે, ભાગવ ક્રાય નવનિધ. થાપાઈ (એમ) ગ્રંથ કામની કરે કલેાલ, મ'ગાવિયા શગારજ સાળ થાળ ભરીને આપ્યાં રન, યજ્ઞ યાગ કરો શુભ અન તેણે શાક કચ્યો મન તાજ, ભોગે સુખ સાગર રિધ રાજ; અનુ નવ રહે દીધું દાન, છાનું નવ રહે મહીપતિ માન, છાની નવ રહે દુર્બળ દેહ, છાના નવ વરસ્યા મેહઃ નવ રહે ગુપ્ત અમલ જે ખાય, ગુપ્ત ન રહે જે જારે જાય, છાના નવ રહે ઊભા ભાર, છાને નવ રહે યાડિયા ચેર; છાની ન રહે કાનનિ વાત, છાની ન રહે જે ચાય જાત. છાનાં ન રહે ટાટકે તાપ, છતું ન રહે કદિયે પાપ; તેમજ નર નારીતા તેહ, છના ન રહ્યા કા દિન તા. દાહરા. એક દિવસ તે રામજી, તે તરૂણીને તાત; પુત્રી પાસ પિતા ગયા. કડવા કાંપ્રક વાત.