પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. નવાણુ ભરિયુ’ નીર, કમળ ખીલ્યાં અતિ આપ્યાં; રૂડી વૃક્ષ તે વેલ, રાજ રબા ફળ પ્યાં; વળિ મયંક શ નિશાતા, ઉત્તરાયન કેશ રવી; કામનિને કંથ મળે નહીં, એવી લેખી કહે કી. ચાપાઇ. ધાખા થા તાતને તન, મહિપ્ત નીત વિચારે મન નિશચરચા એની જેઈશું, મન ભ્રાંતિ ખાંતે ખાશુ એમ કહીને વાળ્યુ મન, તે રાતે તે તેણે દન; પાટ તળે પંડિતને પુત્ર, સંતાયે તો શામા સુત્ર કાહાડયા બહારે પ્રણમી પાગ, આસન બેસણુ તુગતે જાગ; ખાત પાન મેવા તે પાક, રસાઇ સુંદર અત્રિસ શાક. ભરી મુકી મુખ આગળ થાળ, કહે બાળક એ સરવે બાળ; કાર્ડિ મેલરે મૂરખ મને, કેહે તે પાય તમું હું તુને શા માટે ભારે વધુ વાંક, નિશ્ચે તૂ'તે આડે આંક. છપ્પા. વિષે આવે ધાડ, કોઈ દિન સઘળું ફૂટે; નિત્ય રમે જૂગટુ, ખજાના નિત્યે સેવે સાપ, કાઇ દિન કાપે કરડે; નિત નિત અદા તેહુ, કાઇ દિન મન તન ભરડે; નિષે જાયે પરદેશમાં, તે જઈ પરદેશે ભરે; તારા બૂડે તે તેરમાં, સાભળ નિત્યે જે તરે. નિત્ય કરે વેપાર, કાઇક દિન ટાટા આવે; નિત્ય કરૅ વિખવાદ, કાઈક દિન આપે કાવે; નિત્ય જાચવા જાય, કૈક દિન માન મટાવે; નિયે તસ્કર ટેવ, કાઈક દિન શીશ કાવે; જેથી રીઝે સામળ કહે જીવતી તુ તારે કપુત કપુત કહેશે જાગે દલ આપણુ, તેથી ખીજ રિજે વં; સગપણ નારનું, નિશ્ચે જીવને જર ખુવે. ચોપાઇ, ૪૩. મન જાણુ, શા માટે પરફે મુજ પ્રાણ; સામુને, તેમ હત્યારી કહેશે તુતે.