પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૦
સામળ ભટ્ટ.

૪૪. સામળ ભટ્ટ. દાહરા. કર જૅડયા પછિ કામની, પંડિત પ્રીઍ પેર; આઠે દિવસે એકદિન, પધારજો મુજ ધેર. નામ નહી નરપત લિયે, નહિં ભારે કા ડામ; વેદ પાત્ર નેવિત્ર છે, હુ શ્યામા તું શ્યામ. વિધ કહું વનિતા સુણે, ભારે નહ કોઇ ભેદ ધૃતારા જ્યારે થયે, તે શું કરશે (વિત્ર ને) વેદ. છા. કા કોઇ વૃદ્ધ ફાં કરે કાળ, ચેટ તેની નવ ચૂકે; ભાળ, પુરૂષ કે સ્ત્રી નવ પેસે ઘરમાં ચાર દયા દિલમાં નવ આણે; જમવા આવે જંત, ભુખ્યા નવ ઊઠે ભણે; લેખુદાર લખપતી ßાય તા, કખિ નવ રીઝો; તેમ જારને જોખમ જીવનું, ખા હશે તેાય ખાજશે, પિતા તણા હણનાર; ઍહુ પણ વેર અને હણે નારિ કે પુત્ર, તે પણ વેર કરે નલ્પ અપમાન, શેર'; ચડાવી કાપે: દરે ભૂમિ રસૂત્ર, ફાજ લાકામાં લપે; પણ હાડવેર એથી અધિક, સામળબ સાચું ભણે; જે બુભવેર ા ોરિતુ, હત્યા કરતાં નવ ગણે. ચોપાઇ. કાનિય મૂકયા કાયદા. કથ્થા આ દિના વાયદા; તારે દુ:ખ દુખણુી થા તુજ વિષ્ણુ અન્ન ન ખાઉ', તુજ વીના ન ધરૂ રાગાર, ભવભવ મારે તુ તુ ભરથાર; તારા પ્રાણ સુધી મુજ પ્રાચુ તુ વિણ મારા દૈનિ દાણુ. તુજ આવરદા તે મુજ હાય, પાછી પલક કરે નહિ કાય; તેમાં શ્રી સૂરજ સાખિ, સીતાપતિ વચમાં રાખિએ. મુજને મેલી નાશી જાય, તે વાતે અધરા સમ ખાયે।; વિનતા માલ મનમાં વસ્યા, હેત પણેથી બ્રાહ્મણ હસ્યા.