પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૧
સામળ ભટ્ટ.

૪૪૧
હરીરામ.

રૂપાવતીની વાતા. શાલિગ્રામ તુળસિ રુદ્રાક્ષ, શિવ વિરહે શકતીની શાખ; કપરી પ્રતિજ્ઞા બે જણ કરી, મદિર આ વિપ્રન્ન કરી. પિતા આગળે મુક્યાં રતન, જોઇ રીઝયાં સહુનાં મન; પુત્ર ગયાતા કુણુ સાથમાં, અમુલ રન કર્યાંથી હાથમાં, વેદ વચનની શી વેચાણુ, તુ નવ કહે તે હરિની આણુ, દાહરા. પુત્ર કહે પિતુ હુ ગયે, ભણવા માટે ભાર; જાતાં કાને સાંભળ્યા, અતી વિના સાર હું પણ જોવા ત્યાં ગયા, ત્યાં રાજાની તન; દાન દક્ષિા આપતી, વરસે છે જ્યમ ધન વરસગાંદ નિજ તાતની, કચા નહેાત યત્ન; કાને આપ્યુ' સ્વર્ણપુષિ, મુજને આપ્યાં રત્ન હેતે સહુકા દરખિયાં, હરખ્ખાં લગની માત; ખરા પિતાને ખરખરા, વિસ્મે વિપરિત વાત. રત્ન એવાં એક ાર; ન બ્રાહ્મણનું મન ભાર કેકુ લાખનુ, ન આપે દીકરી. ચાપાઈ, વિસ્મે થઇ વિચારી વાત, સહુરે દિવસ વળ્યા છે સાત; દિન આઠમે ચતુર ચાલિયે, તે રાયે દ′ ઘાલિયા. રાત દિવસ તે સાંજ સવાર, કરતા ચેક અપરમપાર; તેણે એ જાતા જાણિયા, પરવશ થયા પિતા પ્રણ્યિા. નથી જાણુતા એ છે બ્રહ્મ, ધારી નવ તૈયું ત્યાં ધર્મ; ન રહી અકલ ન રહ્યું ગુણુજ્ઞાન,વાધ્યા ગરૂં અધિક અજ્ઞાન. પકડી એક પલકમાં લેઉ, દિવસ ઉગમતે થળી દેવું; દ્વિજ હત્યાદિક પાતિક ક્રેડ, ઘણિ ગાહત્યા ઘાયલ ગાડ. બાળક હત્યા બહુ બે લાખ, ઐ હત્યા શત આદિક સાખ; જાર ગયે જીવતીને ઘેર, કરૂ પ્રભાતે એની પર. અનેક સમ ખાધા મન સાથ‚ન મુકુ જિવતા આવ્યા હાથ; રાખ્યા એકાવાળા તાંડ, માનિકરા મંદિર માંહુ. ૫૬ ૪૪૧