પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૨
સામળ ભટ્ટ.

૪૪૨ સામળ ભટ્ટ. એ પેલા તમે જે જન, દિવસ એક બ્રટિકા છે દન; પકડી લાવે પળની માંહ, બધા બળે કરી તે બહુ. જાત ભાત કે નાત નરેશ, નાના મોટા જોબનવેશ; ઊંચનીચરકર કે રાય, સાધુ સકર્મી કે ચતુરાય. માંધીને લાવે બારણે, શૂળી દેવાને કારણે; ગામ. જશે. અરૂણુ ઉદ્દે થાતાં એ કામ, જેથી દેખે એ બધું કરી અરજ કરશા જો તમેા, તમને શૂળી દેશું અમે; વારજ એક ઘડી તે થશે, તે તે મારા જીવજ નવ જોશે રાજા કે રાંક, નવ જોશે વીમા કે વાંક; એમ કહી રાજા તા ગયા, સેવક સાંપે કામે થયા. વિપ્ર નિકટ પહોંચ્યા જેટલે, પળમાં તા પકડા તેટલે; આંધી લાવ્યા અને પાર, શૂળી દેવા કરે ાર. બધા નગરમાં તણુંજ થયુ, વિદ્યા રત્ન એવુ તા ગયું; હાહાકાર થયા હિત હાડ, જીવતીએ જાણ્યુ ક્ષણુ ખેાડ માત તાત જાણ્યુ જે જન, રત્ન માટેળાયે। તન; વ્હેલે ચિડે પાઢયા મહિપતી, દયા ન આવી હૃદયે રતી. સેવક ને શિક્ષા કહિ હેલ, રખે ઉઘાડા મારા હેલ; રાણિ મંત્ર એટી કે બાપ,અથવા મુજ સુત કે હું આપ સહુત કહે ઉઠાડા તમે, દેહ રહિત થાશા સવા હાર ચડે જ્યાહરે, તમેા મેહુલ ખાલા તાહ રે. એમ કહી પાયા તે રાય, જિ બાળકની શી ગતિ થાય. તમા; સુખ સાંબરે નાર, સુખે સુખ સાંભરે રોજ, સુખે સગાર્જ સૂઝે; બહુ પ્રાક્રમ બૂઝે; સુખે સાંભરે સ્વાદ, સુખે વાહનપર મેસે; સુખે સુક્ષ્મ વિવેક, સુખે સમરાવે! કહેશે; સુખમાં અનેક શાભા ધરે, કરે કલ્પના કામની; સામળ સુખમાં ન સાંભરે, રટના સીતા રામની.