પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
નરસિંહ મેહેતો.

૨૦ નરસિંહ મેહતા. વલણ. આણીયાં મેં કુસુમ અપાર; વાહાલાજી શુ’ કરશુર વિહાર. ઢાળ. વિહાર કરશુ લક લાગી, કેહે ઢાળી કહાન; સુરત સંગ્રામે શ્યામળાશું, મૂકી મન અભિમાન. વલણ. અભિમાન તજી રે આજ; વાહાલાજીશું રે લાપી સધળી લાજ, ઢાળ. અતર ” ટાળશેરે નાથ, v ક્ષણ. પ્રેમે ધરીને ભરશુ બાપ. ' લાજ લાપી કાજ સરÀ, વાહાલાજી ઉરપર માહાલી; અરે અમૃત પાન કરીને, અમશુ અંતર મળશે. . 19 હાળ. ખાધ બૉા નાથ સાથે, થાશે રજની રળિયામણી, પૂરણ પ્રીતે પીઉજી મારા, મનસા પૂરે મતણી. ૧૦ વલણ. મનસા પૂરણ વિલાસ; વાહાલાજી શા કારે હાસ. ૧૧ ઢાળ હાસ્ય કરતાં હેત વાયુ, પિઉ સેજાએ પધરાવીયે; નરસૈંયાચા સ્વામિ સંગ રમતાં, ભારે અગાગ સાહાવીયા. ૧૨ ચાતુરી ૩૧ મી-રગ કૈશાખ, શ્યામળા સેજડીએરે સે।હાય; શ્યામાચ્છ ઉલટ અંગન માય, ઢાળ ઉલટ અંગે અíધણી, ચર્ણે તે શીશ નમાલીયું; વિનય કરીને વિક્ષસીયે તે, વડાલાને મન ભાવીયું, ગ્ વલણ. ભાવીયુ વાહાલાજીને ભત; તે કપલે પ્રસન્ન. ૩