પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૩
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વા . માત, તાત વાતા દેવ, કથા કાનમ જન્મપત્રી ગ્રહા, દુખે સાંભરે વ્હાલાતી; દુખે સાંભરે કાળાની; દુખે સાંભરે જેવરાવે; દુખે સાંભરે દાન- દયા પણ દિલમાં આવે; જન દુખ દાવાનળમાં પડે, રેન એકે ઠામજી; તે સÖકટથી સામળ કહે, દાવાનળમાં એક ઉગારે રામજી. દેહ, પડે અગ્નીની આંચે; પડયા પાણિનૈ પૂર, થયે વેરીની ચાંચે; પાય કોઇ વિખપાન, શસ્ત્ર મારે બહુ શીશે; સેજે કરડૅ સાપ, રૂધિ રાખે કઇ રીસે; જોરાવર જુલમી જુલમથી, ચિપિયે તેડે ચામજી; કવિ સામળ કહે એવે સમે, રક્ષણ કરતા રામજી રુદે રામનું નામ, તેઢુ વશ વરતેવેશ; રુદે રામનું નામ, જીલભ નવ ગુજરે ઝેરી; દે રામનું નામ, આંચ અગ્ની તે। નાવે; રુદે રામનું નામ, રકા શિર તાજ મુકાવે; વળ રુદે રામ જેતે રહે, જમડા ઝખ મારી રહે; સામળ મુળ સુખ સાગરતણું, રામ નામ કાડે કહે રામ ભજે પ્રહ્લાદ, ઉગાવે નરસિંહ રૂપે; રામભષે ગજ રાજ, તારિયા શ્રી હરિ ભૂપે; શમ ભજે પ્રભુ શુદ્ધ, ચંદ્રહાસ તી લીધી; વિષ ફૅડી વિષયાય, કૃષ્ણુયે કરુણા કીધી; શ્રી રામ ભજનથી સહજમાં, ગુણકા થઈ શૈભિત સતી; વળિ અજામીલ ઉદ્દારિયો, સામળ ભજે સિતાપતી, રામ નામથી ચીર, પુમાં નવસે નવ્વાણુ'; રામે સાદિક અર, કિધા અમૃત જશ જાણું; રામ નામ નરસિંહ, મેહુ વદિયા વાણી; પલકમાં પરચુ પાણી; કહ્યો, કામ હુંડીના દામનું; સામળ કહે તવ ત્રિલેાકમાં, હું નામ શ્રી રામનું. સ્મરણ કાજ મહારાજ, વળિ મેરૂ સમાન મહિમા ૪૪૩