પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. પાર્જ લિધા ષટતરે, ન્યાવટ જોયા નૅક; જો સવારે શૂ થશે, કરિયે એમ વિવેક. શતા ત્યાં સેવક હતા, રાખ્યાતા રૂખરાજ; સમીપ આવ્યે શેઠ સાં, કરવા રૂડાં કાજ, ખાલક બાંહે ઝાલિયા, શીશ ફેરબ્ય। હાય; હુડબામાં હિં'ભત કરી, સુખ દુઃખ કહે મુજ સાથે વિપ્ર કહે સુણુ વાણિયા, કશી તરસ શી ભૂખ; અંત સમે કેહેવું કશું, દીન થઈને દુઃખ રામ નામ દયેધ, કહુ' મુખે શ્રી રામ; પ્રભાતે શુળી પામશું, કહુ શું તુજનેં કામ. કહે અર્થ કીયા સરે, મન કારજ નવ થાય; મુજ માટે તુજને ણે, કાપ ચડયો છે રાય. છપ્પા, કરવું જ્યાં મધુપાન, તાંશુ ચતુર રિત્ર; કામ ભૂખે વિષ્ટાય, તડાં શુ અંગ પવિત્ર; રમવું જ્યારે ધૃત, ખેલવું ત્યાં શું સાચું; હોય નપુસક પુરુષ, કામની કહે શું નાચું; નારની નહીં નિર્મળ મતિ, કદૈ વિશ્વાસ ન આણુવા; કવિ સાભળ બઢ સાચું કહે, મહિપત મિત્ર ન જાવે.. દુઃખ કહે શું થાય, જેથકી દુઃખ દુઃખ કહે શું થાય, દુઃખ કહે શું થાય, હેત જે સાંભળી વીના ન ભાજે; ન દાઝે; 2 હરખે; ન્યાય દુ:ખ કહે શું થાય, દુ:ખ કીધે અર્થજ નવ સરે, અન્યાય ન પરખે; પડે જાણ્યુ પ્રાણિયે; દુઃખ કહિયે જો હિર આગળે, તરત સૂખ બહુ માણિયે. ચાપાઇ. ૪૪૫ તેજપાલ હરખ્યા તે તન, મનાવિયુ વિપ્ર તહ્યું ત્યાં મન; મહારાજ સમ દેઉં છું તુને, મનની વાત તું કહેરે મુને બ્રહ્મહત્યાદિક પાતિક દીધ, કાટિ પ્રતિજ્ઞા તેણે કાષ