પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૭
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાત્તા. હીરા જડિત કર્યાં કર માંહ, શાહુ મ્રુતે મૂઢાવિયે વિપ્રના તન, મનાવિયું પ્રાત:કાળે એ આવશે, લાંચ ભેટ તમને આપશે; કદાય એ નહીં આવે આંહ, હુ એઠે છું મંદિર માં. લાવા લેખ કરી દઉં અમા, તરત શુળી દેજેજી તમે, એમ કહી એલ્યે! વાણિયા, વચમાંહે ઇશ્વર આણીયે.. જગતે અધે કહ્યું જ્યાહરે, એ સાટે મરવુ માહરે; ચારીવાળા તે ખેલિયા, ખરૂં પતર તે ખાલિયા. ભરવાને નહિ' આવે કાય, અરે વણિક શાને જિવ ખાય. . કાઇ કહે નહિ તાવ, મૂજતે આવી ચડશે; દુનિયાં ન કહે દુકાળ, પુર બધામાં પડો ; કાઇ કહે નહિ” મેશ, ભૂખ મારાપર ખરા; કાઇ કહે નાંઠું નાગ, આવિ કાયા મુજ કરડો; ને માત વાહાલુ નહી, કો જાણી ન કુવે પડે; એવા બ્રાહ્મણ બાળા નથી, જે કાલ આવિ શુળિયે ચઢે, ચાપાઇ, સાંપ્યાં તે તાંહ; સામાનું મન વૃશ્ચિક તને તે ધાસ્થા ધર્મ, ડાવી દીધા બ્રહ્મ; ઝટપટ જઈને ઝાંખુ જાળીયે, મળ્યા માનનીને માળીયે. વચન ઉશિગણુ તુજને થાઉં, જય જય કૃષ્ણુ કરીને જાઉં, નારી કહે બેસે નર નાથ, શીશ ફેરવ્યા હતે હાથ. હાવ ભાવ અનરગળ અતી, અતિ પ્રકાર કરે તે સતી; બ્રાહ્મણ કહે શુ ભૂલી ભખા, હિર સાથે રૂડુ દલ રખા. છપ્પા. ખરા તેહતા અંતરથી આલે; માતપિતાનું હૈત, હત, પરનારીનું આળ પંપાળે શ્વસુરપક્ષનું હેત, વિના ગુણુ હાય તે ગાયાં; માઁ કહેત, મ કુશકાનાં થયાં; ૪૪૭