પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. દેહરા સેવક કહે શાહુ પુત્રને, નાન્યેા વિપ્ર નરેશ; એસ શુળીપર બાળક, દેખે ખાધા દેશ. જમાન કા થાયે નહીં, હરખે ન કરે હાડ; તુજ મેળે તે તન તજ્જુ, ક્રૂડુ કીધું કડ હરખ ધરી વિષ્ણુક આચ્યા, જ્યમ વિવાહના દન; ભલે ન આવ્યે બ્રાહ્મણા, ભરવા મારૂ મન, મનુષા દેહ સફળ થયા, સફળ થઈ મુજ વાણ; સફળ થયા અવતાર મુજ, પર કાજે મુજ પ્રાણુ. પરમાર્થ જેણે ન કળ્યા, પરાર્થ ન સુશ્કે। કાન; તેડુ જીવતે શ્વાન છે, તે છે રાંઝડાન પરમારથ નવ પ્રીયા, શાણા સમજ્યા શીખ; વજ્ર વિના તે વલવલે, ભટયેા માગે ભીખ. પરમારથ પ્રીઅે નહીં, ભવ ભવ તેના ભાગ; રક્તપિત્ત રાગે રહ્યા, સમશે નહીં. સંજોગ. પરમારથ પ્રીયા નહીં, અફળ ગયે નિજ અશ; અક્ળજ મનખા એ તા, અકૂળ અવતત્યા વશ પરમારથ નવ પ્રીછિયા, કણા પાપમાં ગર્ક; વગડે વલવલા વટે, નેટ પડે જઇ ન. પરમારથ નવ પ્રીયિા, એ દુખ અપરમપાર; કીટ પડે કાયા વિષે, સુખ નહિ તે સંસાર પ્રીઅે નહિં પરમાર્થથી, તે છે જાણુ અણુ; તેને લેજો ઓળખી, પૃથ્થા પેટ તે પાછુ. પરમારથ પ્રીયેા નહીં, ભણિયા ભાષા ભેદ; પરમાર્થ જાણે નહીં, અતિ મૂરખ એ વેદ. પરમારથ પ્રીઝ્યા નહીં, પડયેા પાડા પાટ; ધન મેળયુ ધૂળમાં, વધુ ઊઠાડી વાટ. પરમાર્થ પ્રીયે। નહીં, રૂડા કુળમાં રાજક નિચથી નિચ તે જાણુજો, અપ જનમને કાજ, ૫૭ exe