પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૦
સામળ ભટ્ટ.

૪૫૦ સામળ ભટ્ટ ચોપાઇ, હરખ બાલે મન નહીં ક, સહુ સાંભળે નગરના લેાક; જોરાવરી ચડે જેટલે, (તેનાં) ભાત તાત આવ્યાં તેટલે. કરિ કલ્પાંત શીશ લૂટતાં, કેશ તેતો તે પડિ જતાં; ત્રાહુ ત્રાહ કરતાં તે તત, સુત પેહેલાં આણો અમ મર્ત; દવાઇ રાય દવાઈ પંચ, દવાઈરામ ને શિવની સચ. ત્રીલેાક બધુ જીવે છે તાંહ, ખળ કરે તનને ઝાહ્યા બહુ- અમે સર્વને શૂળી ક્રિયા, દ્ધિ સિદ્ધ તે લૂટી લિયો; તેલ પુત્રની આવી નાર, અતિ આક્રંદ કરે હાકાર. સાથે મારા લા શણગાર, મૂકી દા મા ભરથાર. દાહરા. સેવક કહે સુણ શાહપત, નગરશે નર નાથ; જમાન છે તન તાહરા, લેખ લખ્યા છે હાય. ફાડી સૂકા દીકરા, બ્રાહ્મણુ કેરા ભત; નિજ હાથે પાતા પણે, માંગી લીધુ મતે. વાયદો વિધ કરિ ગયા, ગણ અગિયારાં આણ; તે માટે શૂળી ચડે, પડ રહે નહિં પ્રાણુ. અને શુળી ન દીજિયે, (તા) અમને રાજા દેષ; તમને તે શું ઊકલે, કા ગમે મન તૈયુ. એટલે વિપ્ર માત તાતને, જુગત થયું છે જ; સુત તુજ સકટમાં પડયા, થયેા પારકા પ્રા. માત તાત તન તાડતાં, આવ્યાં રનમાં વર્ત; શૂળી ચડવા સાંડિને, માગી લીધુ' મ વિચાર જાણ્યા શુકન, પ્રીબ્યાં ઉભાં પાસ; જોજો ચારે ચતુર નર, વણિક તુને સાબાશ. ધન છે તારી માતને, ધન છે ધરૂણી ધરસુત્ર; ધન અકલ વુજ હામને, ધન્ય પ્રતાપિક પુત્ર. ચાપાઈ. સેવક પ્રત્યે એલ્યેા રૂખી, સતવાદી કીધે તે સુખી; મારા સુતને એઢ જમાન, મરવા કારણે આવ્યા રાન.