પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૧
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. એણે શું ખાધું ને પીધ, લાભ કશૅ બિયારે લીધ; એને તે જાવા દે ઘેર, પથિી કરે અમારી પેટ્ર અમે એ આવી મૂળિયે, અમને દા તમેા ળિયે; રામ અણુ રાજાની આણુ, આણ્ રાયની પુર પરમાણુ. સ્ત્રીત્યાદિક ખાધા સમ,ણિકને મારે છે યમ; અમને ગ્રા મુકે એહુને, દુખ શા માટે દેને. એક મતે કહે બીજું મને, નહીં તે સ્ત્રીત્યા છે તને; સેવક ત્યાં તે વિસ્સે થાય, અપરાધી વિષ્ણુ કેમ મરાય. કાને પડી છે એવડી ગરજ, કાણુ કરે રાજાને અરજ; રાય સુતા છે ખાઇ સમ, કંકર તેય્ ગાર્ડ કમ. દાહરા. મેહુલ મધે વિપ્ર રમે, ત્યાં થયા ઉત્પાત; આપ માંગી નિકલે, રાજકન્યાની પાસ. વિપ્ર કહે વનિતા સુણા, છેલે કરૂ' જુવાર; મુજ માટે તે વણિકને, પડછૅ મેકમ માર. નારી કહે સુણ ધરખતી, વચનજ મારૂં જીવાડું તુજને, નતિર દેખ હું દેવું, રિવુ રાણી રાયને, બિનય કરી બહુ વાત; એમ કહી વનિતા ગઇ, જ્યાં પોતાની માન અથ સ્મૃતિ કીધી કથા, માંડી વાતનું મૂળ; ભૂંડું શું ગજી, રૂડું કરતાં થયું, સકટ મેઢું મૂળ, મા કહે એનું પણે તુજને રાંક; કહું કયમ તુજ તાતને, વિપરીત પડિયે વાંક કહી શકે નહિ કાઈ જન, તાત તણે ન દોર; અધિપત એા ઊઠરો, દિવસ ચતે પાહાર. એટલે વિપ્ર ઉતાવળા, ગયે ગમતે દીસ; શુળી દે મુને સેવા, સદ્ગજ નમાવુ શીશ. જાવા ની શાહને, એવ તા શે! વાંક; ગુનેગાર અપરાધિ તે, હું છું આડે આંક. ૪૫૧