પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૨
સામળ ભટ્ટ.

પર સામળ ભટ્ટ, જો હત નાશી ગયા. ખેલ્યુ હત મુજ ભાન; તેા તે ખૈના વાંક છે, જોખમ થાત જમાત. જમાનને જોખમકા, (તેા) હ્રત્યા તમને પાંચ સૂર્ય ચંદ્ર એ સાખિયા, શિવ શતીની આંચ. વણિક પુત્ર કહે વિત્ર સૂણ, જા તું તારે ઘેર; ભરવા દે મુજને ઇંડાં, પરમારની પેર, રૂા. દાતાને મન દાન, કરી તે કાંકરથી; રક મતે પકવાન, રાયને મન ભાખરી, તરણાથી; હરણાવી; નિર્મેળસે મન નાર, તુચ્છ જાણે હાડ હાકે પરમારથી, તન મન ધન તેને કશું; સુખ સાગર સત્ય વાતમાં, વણીક મને એવું વસ્યું. ચાપાઇ, શૂરાને મન સિંહ, પરાક્રમી પુન્ય જાતે વિપ્ર તું તારે ધેર, મેં કીધું પરમાથપેર; વણિક માત પીતા ને નાર, એ ચારે કહુ મુજને ભાર. બ્રાહ્મણ બ્રાહ્મણિ ત્રીજો તન, મરવા ઉપર અદકું મનઃ રક ઝક બહુ થઇ તે ઠાર, ચડયા દિવસ એમ કરતાં પ્હાર, મહિપત મુક્તા કીધા મ્હેલ, ત્યાં સહુ કરવા આવ્યા સેલ; પ્રધાનને પૂછી છે વાત, તસ્કરની કીધી કે ધાત? કાણુ જાતને કાણજ ગામ, એ ઠગ રહેતા કેશુજ ડ્રામ; કાના સગે ને કાણુને પુત્ર, કાં એનુ ખળિયું લસુ તવ પ્રધાને જોડયા હાથ, ખેલ્યેા તે શુભ વાણી સાથ; એતા ગુરુ કરી છે તન, માનનિનુ માથુતું મન બળાત્કાર કરિને તેડિયા, ખાંત કરી એને ખેડિયા; પડિયા દ્રષ્ટ તમારી એહ, શૂળીપર મેકલિયા તેહ, નગરશેઠ કરી સ’તાન, રાતે તેને થયેા જમાન; તેને માબાપે જાણિયાં, વનમાં તે ભરવા આવિયાં. વિપ્ર તણી માતા ને તાત, કહું કર પ્રથમ અમારી ધાત; તમારી પુત્રી ત્યાં કહે છે વાણુ, પ્રથમ હારે મારા પ્રત્યુ