પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૩
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. ઋાણુ રાયની દેઈ ઐતે વાત રહ્યાં, એક એકથી આગળ થયાં; જેવુ તમે કહા તે કીજિયે, પ્રથમ કાને શુળી દીજિયે. જાણી જવ રાજાએ વાત, કયમ મારૂ એ ભારે બ્રહ્મ, ખેાળાએ મારે વણિક બિચારા પ્રેમ મરાય, ધાત સુતાની તે કયમ થાય; કરૂ કાણુ ઊપર હું કાપ, મૂજ વચનને ન કÚલેપ. અધર્મ અન્યા તે કયમ કરૂ, પ્રાણ ત્યાગ કરી હું ભરૂ; ક્રેડવાર કહું શું કથી, કોઈ ઉપાય બિજો તે નથી. તે મરવુ ધાસુ' ત્યાંહ, આવ્યા નરપતિ તે વન માંહ; અધિક પુન્ય કોડેથી કીધ, દેલત અતી લુટાવી દીધ. મટવા તજવા વિ કારણે, આવ્યેા અધિષત તે બારણે; કોલાહલ દીઠા અતિ ઘણા, મળ્યા સાથે બહુ લાકજતણે: ત્રાહિ ત્રાહિ થાય છે જ્યાંડ, મહિપત પોતે આવ્યે તાંહ; લ્યા સહુ જા નિજ ઘેર, કૈા સાથે નહિ મુજને વેર, કાઇની સાથે હું નહિ વ, ખેલ પાળવા શુળ ચડું; હું રાણી કહે એ દુઃખ કયન ધરૂ',તમ વ્હેલી તે હું પણ મરૂં, પ્રધાન કહે કરૂ તન તાજ, સ્પા તમે ફાવે ત્યાં રાજ; વિત્ર કહે તપ આદરૂ અમા, શિદને સર્વ મરાછા તમે. કુંવરી કહે છે મારા વાંક, શિદને મા તમે! સહુ રાંક; એક એકથી આગળ ધાય છે,મનમાં મેત ચતુર મ્હાય છે. રાજાને નવ સૂઝે પેર, વચન ચુકી કયમ જાવુ ઘેર; એવે ઇશ્વરતણા બનાવ, સલવાદિ રાયના સ્વભાવ. વચન ન ચૂકે છવજ ગયે, મહા દુ:ખ છે હત્યા થયે. પે. થઈ ઉતપાત; કુળ ધર્મ, રેગ તણેા ઊપાય, ઘટે તે એસડ ખાયે; જંગ તણો ઊપાય, ક્ળે તે હરિ ગુણ ગાયે; ઉદ્યમતા ઊપાય, ચાકરી 3107 યૂશિકરણના ઊપામ, ઝાઝી; રાખિયે તેને રા; એમ અનેક ઊપાયના ભેદ છે, જ્યાં થાય જે ભાતને; સામળ કહે ઊપાય એકે નહી, સ્વભાવ છે જે જાતના. ૪૫૩