પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૪
સામળ ભટ્ટ.

૪૫૪ સામળ ભટ્ટ. ચાપાછ સ્વભાવ રાજાના એ પાય, થઈ હઠીલા વનમાં અઢયા; વચન મારૂ' તે। નહિ જાય,જાણિ બ્રહ્મવત્યા કયમ થાય. દાહુરા અરે રાય તે કયમ મરે, થઇ ઉદાસિ બહુ પેર; ત્રિક અવતારજ આપા, જએ જિવતા ધેર. પ્રજા એમ બહુ કળકળે, લક્ષ કાઢેિધા લોક; દુરિજન કેરાં છ હતું, મુજ્જનને મન શાક. શ્વરની ગત વનની, કહી શકે નહિ કાય; આર્જ્યાં અમથાં રહે, હરી કરે તે હાય. જેવુ સત્ય ચૂકે ની, મમત ન મૂકે મ; સાચુ`હાય ને શિવ કરે, તે તે તારો ધર્મ. છપ્પા. અે પાપ કરનાર, યુરેબ્રુલમી જે જૂઠા; બુડે અતી અભિમાનિ, બુડે જેપર તિર રૂઠયા; ચોર ને ચા, મુડે જાય મુડે Àરાળા; મુડે નીચ નહેર, છુટા ભમરાળા વળ મુડે વાટ વડે પડે, મુડે અતી દુખ દાયકા; પણ તરે ધર્મને પુન્ય પ્રિય, સામળ સત્ય સહાયકા ચાપાજી, એટ વાત અહિયાંથી રહી, વચ્ચે વાત એક ખીજી થઇ; ઉજેણી નગરીના ભૂપ, બુદ્ધિ જેની અતી પ. ધર્મવાદિ ધર ધીર, વાહથ વાસવ વિક્રમ વીર; સતવાદી શુભ લક્ષણ્ સાર, દૈવરૂપ મેટા દાતાર. રાજ રીત રૂડી જે રખે, જ્યોતિષ માંડું શાખજ લખે; તે મહિપત. બાંધી માતરા, જગનાથ કેરી જાતરા. ડડ કમંડળ કાવડ હાથ, સેવક મિત્ર નથી કે સાથ; એકાકી આવ્યું છે ત્યાંહ, વિપરીત થાય છે વનમાં,