પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીનો વાર્તા. શી વાતે પરસન, શિ વાતે એદુભાયે; શી વાતે કે દર્શન, કાથિ વેચ્યેા વેચાયે; વહાલા કુણુ કુણુ અળખામા, કુણુ શત્રુ છુ મિત્ર છે; સામળભટ કહે શ્રી કૃષ્ણુજી, પેાતે સદા પવિત્ર છે. પ્રભૂત પૂજે કાણુ, પ્રભૂ તે કાને પૂજે; કાણુ ઊઁચ ને નીચ, શું તે શિવજીને સૂજે; હરી નિત્ય શું ગાય, ભત્ર કાને છે મૂખે; કાતે સૂખે સૂખ, દુખી એ કાને દુ:ખે; છે કરો રંગ તે રૂપ ગુણુ, કણ ગામ કુણામ છે; જોઇ આવે! તે જુગત કરિ, મારું એનું જ કામ છે. ચાયાઇ. કબુલ કર્યું સહુકા સાથમાં, હેતે કાલ દિધે તે હાથમાં; ફૂડ કપટના નથિ કાયદો, વસુ દિવસને છે વાયદો. કથા વારતા કીર્તન કાજ, સાધન મગ્ન થયા તે રાજ; પથ પળાયેા વિક્રમ વીર, ધર્મ ધ્યાન રાખી દૃઢ ધીર. સત્ય વાત સહસા મને સજી, શિવ ઉભયાને મનમાં બળ; ઉત્તર પય અનેરા રંગ, શુભ હીમાળા કેશ સંગ, સ્વર્ગ તણી તે વાટ વિવેક, માંડવ જહાં ગળ્યા છે તૈક; તે વાટે ચાયે ચિત ધરી, સ્મરણ ધરણિધર કેરૂ’ કરી. જપ કરતા ચાલ્યા જાય છે, જેથી શિવ પ્રસન થાય છે; ત્યાં વાચા આહ્યા છે વીર, હરિ મળશે તવ લેવું નીર ભૂખ તરસ દાવાદળ ધન, થયા ખપેર ભયાનક વન; મનુષ જાત કાઇ નવ મળે, ખેડે જઇ આંબાની તળે. આંખે મેર કળ્યા છે ઘણા, અશ્રત સપ્તપરિભળ તે તણા; વિક્રમ જઇ બેઠા જેલે, તે આંખે આલ્યેા તેટલે. ગે શબ્દ વૃક્ષથી થયા, પંથી સાભળવા તે રહ્યા. દાહરા. કહે પ’થી તુ કુણુ છે, કુણ જાત કુણું નામ; કચેપ્થ કર્યાં પરવરે, કરવું છે કુણ કામ ૪૫૯