પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૦
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ. સાચું ન કહે સલક્ષણા, તે ઇશ્વરની આંધુ; નમ્ર વચન શબ્દ કહ્યાં, સુણી વિક્રમે વાણ કહે વીર સુશુ કલ્પતરુ, નવુ રિની પાસ; ગામ નામ તું શું કહું, કેહે કુણ વાણિ વિલાસ. તરુ વળતા વાણી વદે, દાવાનળ મુજ દુઃખ; પરમેશ્વરને પૂછજો, યમ કર પામું સૂખ. જાવતા કહે ઝાડ તુ, એવું દુખ શી અર્જ; પરણાવા કે દીકરા, શું માથે છે અબ કહે સુણ અધિપતી, કશી કરૂ નહિ હાણુ; દાવાનળ દુ:ખમાં પડયા, પરવશ છે મુજ ફળ સાગણ શેરથી, ચિતમાં સહુકા તેમાં કીડા ગદબદે, ખરે કુંતા નવ પાડજ માનુ તાહરા, પુદ્ધિ લાવે મુજ મતે વિક્રમ તમે, પરદુખભજન હાર. ચમકી રાજા ચેતિયા, અને દુ:ખ અપાર; અને સુખ જો નવ કરૂ, તા ધિક મુજ અવતાર. ચોપાઇ, તે પાર; પ્રાણુ. ચ્હાય; ખાય. તેન્દ્ર વૃક્ષને વાચા દાંધ, રાયે પંથ કા છે `સીધ; ચાણે તે જાયે જેટલે, તરવેણી આવી તેટલે. મચ્છ એક મોટા અતિ મીર, દીઠા વિક્રમે તેને તીર; નિર્મળ જળ પીવા કારણે, બુનિધાન એઠે બારણું. દાહા. ભચ્છ કહું સુણ સત્ પુરુષ, નિર્મળ ગંગા ન્હાય; સત્ય માલ શિવ આગના, તું શા કામે નૃયુ. પવિત્ર નર પ્રભાતમાં, રીઝી એલ્યેા રાજ; સ્વર પાસે પરવ, તુજને શું છે કાજ છ માન મૂકી મળ્યા, ઘણીક મુજતે ગર્જ; મારી વૃત્તિ વિનંતી કરી, કરો હરિને અર્જ