પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૪
સામળ ભટ્ટ.

૪૪ સામળ ભટ્ટ રાંક ચડે ગજરાજ, અધન જાણે ધન પામુ’; વંઝા ઇચ્છે પુત્ર, મ પરણાવી જામું; એમ ઇચ્છા લેહેર અનેકધા, જગ જનારા વાભિયે; સાભળ કહે નીસા વસા, પુન્ય તેટલું પાભિષે. ચાયાઈ પ્રદક્ષિણા કરિને ત્યાં સાત, સમરી મેટી હરસિધ માત; દિવસ આટલા પાળ્યાં લાડ, તે માતાજી તારા પાડ. કથન એહ સાંભળજે કરણુ, મને રાખજે રિને ચરણુ; વિક્રમસય અગ્નિમાં એહ, જય જય કાર જપાવે દેહ દાહરા. દીનાનાથ દયાનિધી, કણ્ણા મુજ ઊપર કરા, ામેાદરા દયાળ; કરૂણાનિધી કૃપાળ. ભૂધરા, ભવ જળ તારણ હાર ; ભાવે રડે, સકળ સિદ્ધિના સાર, ત્રણુ લેાકનું, તારક મારક તંત્ર; મ ભક્તવત્સલ ભવ બ્રહ્મા તત્વ જાણું; એ કરણ કાટિક બ્રહ્માંડને, મેક્ષ મૂળના અધિક કે ન એ નામથી, જીવનુ જોખમ સુખ સાગર સુખ ધામ ધર, સુખ સાગર ખરી ખાણુ. કર્મ નિધાન સુકર્મનિધિ, કમ તણેા જે કોઢ; લક્ષ્મીવર લીલા રૂડી, મેહેર તણી મન માઢ, દાતા અવિચળ પદતા, અદ્ભુત રૂપ અપાર; દર્શન દીધું દેખતાં, અચળ પુરૂષ કિરતાર. હાંહાં કહ્યું ધણુ હેતથી, હરખ ધરી મન માંહ; મા કર ધ્રાત તુ મહિપતી, અતિ કારજ આંતુ. મેહન કહે સુણ મહિપતી, માગ માગ તું માગ; પ્રભૂ પરબ્રહ્મના દેખતાં, વિક્રમ પડિયા પાગ, કામે કુંડળ કનકમણિ, મકરાકૃત મહામૂલ્ય; શ્રી વછ લાંછન શાભd', સત સૂરજ સમતુલ્ય, માર મુગઢ મણુિ મસ્તકે, ભૃગુટી ધનુષ પ્રમાણુ; શુક મુખ નાસા શૈાભતી, મુખ અભુજ દ્લ જાણુ.