પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ. દેવરૂપે કહ્યું ત્યાં વચન, પ્રભુ પરમેશ્વર થયા પ્રસન; જા રાજા તું જ્યાં વાયદા, કાંઇ રાખશ ભા કાયદો. હું ત્યાં આવી પૂરિશ સાખ, મન સ્થીર તારૂ’ તું રાખ. દાહરા. વણિક જેહ છે વાંઝિયા, બ્રહ્મહત્યા છે વીસ; સાવર નીર્ રહે નહિ, કાપ્યા શ્રી જુગદીશ. ખાદ્દે ભુમી તળાવની, જિવતે માંહિ સમાય; બત્રિસ લક્ષણવંત નર તા, કામજ એનું થાય. અખુટ જળ રહે નવાણુમાં, પામે પેઢા પુત્ર; સાબાશ સાબાશ કહે, ઘણું ચાલે ધર્ સુત્ર. મુચ્છ માહા પ`ડિત હતા, વિદ્યાવત સુભાગ; તે ભણાવી નવ શીખવી, રવ વાર્ષ્યા રાગ. ખેતર કાઠા નાડિ ન, વિકાશે નિજ મૂખ; વિદ્યા દિયે આદર કરી, તેા એપામે સૂખ તે આંબાના મૂળમાં, ધન અનર્ગળ ઢેર; નવ દે કાને કાઢવા, ફળ કહે તે પેર. ધન આપે જો ધર્મમાં, પુન્ય કાર્ય વપરાય; કૂળ એહુ સવાશેરનું, કીટ વગરનું થાય. વનના કુપ છે કારમે, એમાં છે. એક સાપ; રત્ર પાંચ છે તે ને, જીવે છે નિજ ખાપ. ભચારી એમાં રહ્યા, રાખ્યા તેને શરણુ; જળ ખારૂ’ એ પાપથી, પંથી સુણજે કરશુ. તેને કાઢી મૂકશે, રન પામશે તાત, ગંગાજળ સમ જળ થશે, સાચુ આપે। આપ. છપ્પા. પ્રભુ ખાયે છે નમન, ભતિ રસ પ્રિને પકે છે; ચન હાય ત્યાં જાય, અભયનું દાન દિયે છે; સચરાચરમાં વાસ, ભક્ત હૃદયે સ્થિર રહે છે; કે આશિશષદ અચળ, ૐ સુના કર કહે છે;